નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇઠઋ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ મોટા અપસેટ સાથે થયો. ભારતના 21 વર્ષીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ પોતાની પહેલી…
View More BWFમાં ભારતીય શટલર આયુષ શેટ્ટીની કમાલ, નંબર વન ચીની ખેલાડીને હરાવ્યોકાળા જાદુના ડરથી ચોર 19 લાખ પરત મૂકી ગયો
આંધ્રપ્રદેશની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાઓપેટ નામના નાનકડા કસબામાં ચોરીની એક ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. બાલાજી આર્કેડ અપાર્ટમેન્ટમાં એક…
View More કાળા જાદુના ડરથી ચોર 19 લાખ પરત મૂકી ગયો4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ ’સર’ રવિન્દ્ર જાડેજા માટે કાયમ યાદગાર બની ગઈ છે. ભલે આ મેચમાં જાડેજાના બેટમાંથી કોઈ મોટી…
View More 4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસ‘આવારાપન-2’ની સફળતા બાદ ‘જન્નત-3’ની તૈયારી શરૂ
2012માં ’જન્નત ટુ’ રજૂ થઈ હતી ’આવારાપન-ટુ’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂૂ નિર્માતાએ ’આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ…
View More ‘આવારાપન-2’ની સફળતા બાદ ‘જન્નત-3’ની તૈયારી શરૂસંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન
હન્ડ્રેડ 2026ની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો. લક્ષ્યનો પીછો કરવા…
View More સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયનDRIનો સપાટો, 2500 કરોડના સોપારી આયાત કૌભાંડનો પર્દાફાશ
ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહિના લાંબા ગુપ્ત અને યોજનાબદ્ધ ઓપરેશનમાં દેશમાં ચાલી રહેલા એક અત્યંત મોટા આયાત કૌભાંડનો…
View More DRIનો સપાટો, 2500 કરોડના સોપારી આયાત કૌભાંડનો પર્દાફાશ14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12…
View More 14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોરાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરત
વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6…
View More રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરતખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી
રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની…
View More ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરીબ્લડ ડોનેશન કેમ્પને GSTમાંથી છૂટ નહીં: ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની સ્પષ્ટતા
બ્લડ ડોનેશન ભલે લોકોના જીવ બચાવી શકે, પરંતુ તે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)માંથી છૂટ અપાવી શકતું નથી. ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગએ…
View More બ્લડ ડોનેશન કેમ્પને GSTમાંથી છૂટ નહીં: ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની સ્પષ્ટતા