T-20માં 188 રન ફટકારી પ્રિટોરિયસે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

  દક્ષિણ આફ્રિકાનાં 20 વર્ષીય યુવા બેટ્સમેન લુહાન-ડ્રે પ્રિટોરિયસે ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાની સ્થાનિક ’CSA T20 ચેલેન્જ’ ટૂર્નામેન્ટમાં ટાઇટન્સ ટીમ તરફથી…

View More T-20માં 188 રન ફટકારી પ્રિટોરિયસે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

  15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઝઈંખઊએ તેને ’ઙવયક્ષજ્ઞળત’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના…

View More TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

સ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નોર્થમ્પ્ટનશાયર તરફથી…

View More સ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા

ભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા

નમૂના એફ.એસ.એલ.માં મોકલી 66 બોટલનો નાશ કરાયો ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર એસ.ઓ.જી. (SOG) અને ફૂડ…

View More ભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા

મોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ

ગાર્ડન લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાંથી ચેરમેનનું નામ કટ, મેયરે સૂચના આપી તો ગૃહમાંથી રિમૂવ કરી દીધા મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ હોય…

View More મોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ

મોરબીના મહેન્દ્રનગર પાસે બાઇક અકસ્માતમાં પિતાની નજર સામે જ 9 વર્ષની પુત્રીનું મોત

મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રી પડી જતા 9 વર્ષની પુત્રીનું…

View More મોરબીના મહેન્દ્રનગર પાસે બાઇક અકસ્માતમાં પિતાની નજર સામે જ 9 વર્ષની પુત્રીનું મોત

કલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગ

કલ્યાણપુરના મહાદેવીયા ગામે ઉર્જા કંપનીમાં ધાક જમાવવાના કથિત પ્રયાસોના ભાગ રૂૂપે ફાયરિંગ કરી, બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડવા અંગેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં…

View More કલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગ

સુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !

સુરેન્દ્રનગર શહેરમાં જીમના નામે ચાલતા કથિત બ્લેકમેલિંગ કાંડમાં પોલીસે ‘ક્લબ 71’ની બે જીમ સીલ કરી છે. એક જીમ ટીબી હોસ્પિટલ પાસે છે અને બીજી 80…

View More સુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !

ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો

ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8…

View More ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો

વડિયાના અરજણસુખ ગામે પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ

વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામ વચ્ચે રાત્રીથી સવાર સુધીમાં વન્યપ્રાણી દ્વારા હુમલાની ચાર ઘટનાઓ સામે આવ્યાના અહેવાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્તો અને…

View More વડિયાના અરજણસુખ ગામે પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ