કન્વીનર મીટમાં સ્પષ્ટતા કરી લાંબા સમયથી ચાલતા અપપ્રચારનો પરપોટો ફોડતા ખોડલધામના ચેરમેન પટેલ સમાજ ખુબ બહોળો, ભોળો અને કાનનો કાચો પણ છે, કેટલાકે સરકારમાં જઇ…
View More મેં કયારેય નથી કહ્યું કે, મારો પુત્ર ખોડલધામનો ચેરમેન બને: નરેશ પટેલPM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલ
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો…
View More PM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલદિલ્હીમાં મારા ઘરને તમારૂ જ સમજો, કાયમ દરવાજા ખુલ્લા જ છે: ગેનીબેન
સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. પોતાના વક્તવ્ય દરમિયાન ગેનીબેને રાજકીય…
View More દિલ્હીમાં મારા ઘરને તમારૂ જ સમજો, કાયમ દરવાજા ખુલ્લા જ છે: ગેનીબેનસોના-ચાંદીના તોતીંગ ભાવ વધારાથી રાજકોટમાં બિઝનેસને લાગી બ્રેક
છેલ્લા એક વર્ષમાં ચાંદીમાં 250 ટકા અને સોનામાં 100 ટકાના ભાવ વધારાથી રાજકોટમાં માત્ર 30 ટકા બિઝનેસ વેપારીઓએ અનેક કારીગરોને છૂટા કરી દીધા, તોતીંગ ભાવ…
View More સોના-ચાંદીના તોતીંગ ભાવ વધારાથી રાજકોટમાં બિઝનેસને લાગી બ્રેકરણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો 172માં સંકેલો, પંજાબનો પણ ધબડકો
શુભમન ગીલ ઝીરોમાં આઉટ, જાડેજા પણ સાત રન જ કરી શકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આજથી સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થયેલા રણજી…
View More રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો 172માં સંકેલો, પંજાબનો પણ ધબડકોGPSCની મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ: 23માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યો
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 3 જગ્યાઓ માટે સમગ્ર પ્રક્રિયા યોજાઇ ગયા બાદ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય…
View More GPSCની મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ: 23માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યોહૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા
રેલનગરનો યુવાન અને ગાંધીગ્રામના પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…
View More હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયાપ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસ
સોનાના વેચાણમાં રોકડ વ્યવહાર કરનાર અને સ્ટોક અંગે ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સમાં સર્વે હાથ ધરવામાં…
View More પ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસશંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયું
પ્રયાગરાજમાં ’મૌની અમાસ’ના પવિત્ર અવસરે જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા કથિત દુર્વ્યવહારને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટરને સનાતન વૈદિક હિન્દુ પરમ…
View More શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયુંમનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયા
લાગવગિયાઓએ તંત્રનો ડર રાખ્યા વગર વધારાનુ બાંધકામ કરવાના બહાને સીલ ખોલી નાખ્યા હોવાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાના બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી…
View More મનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયા