રાજકોટના ઉપલેટા શહેરમાં સુવા પ્લોટ ખાતે આવેલા આસ્થાના કેન્દ્ર સમાન પીઠડ માતાજીના મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હોવાનું જાહેર…
View More ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોરમાળિયા હળવદ હાઈ-વે પરથી કતલખાને ધકેલાતા જીવોને બચાવાયા
કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા છે હળવદ માળિયા હાઇવે પર વાહન આંતરી લઈને અબોલ જીવને છોડાવવામાં ગૌરક્ષકોની ટીમને સફળતા…
View More માળિયા હળવદ હાઈ-વે પરથી કતલખાને ધકેલાતા જીવોને બચાવાયાગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડ
ગોંડલ શહેરમાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત શોધી કાઢી છે. આ મામલે તેમને ભગાડી જનાર બે…
View More ગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડઅમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા
અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ’સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. બનાવની…
View More અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજાસનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ રાજધાની દિલ્હીમાં શ્રી લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી…
View More સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાનબગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ
પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…
View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈજૂનાગઢ ફરિયાદ-સંકલનની બેઠકમાં ઈટાલિયાની સટાસટી
કોન્ટ્રાકટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ નોટિસ-નોટિસની રમત રમે છે જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસાવદરના…
View More જૂનાગઢ ફરિયાદ-સંકલનની બેઠકમાં ઈટાલિયાની સટાસટીરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન
રાજકોટ જિલ્લાની હદ નહીં છોડવા અને પાસપોર્ટ જમા કરાવવાનો કોર્ટનો હુકમ સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીનગુજરાતી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટનું અવસાન
ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક રાજૂ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડના…
View More ગુજરાતી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટનું અવસાનસિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો
કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ…
View More સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો