ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની…
View More પુત્રની ધરપકડ બાદ માયાભાઇ આહીરે કહ્યું… બધું બરાબર, જય દ્વારકાઘીશ !કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકાર
આપણો સમાજ પટાવાળા-સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને : ગેનીબેન ઠાકોર ગાંધીનગરમાં મધરાત્રે 3 વાગ્યે યોજાયેલા ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં જનમેદની ઉમટી ગાંધીનગરના આંગણે આયોજિત ક્ષત્રિય ઠાકોર…
View More કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકારજામનગર મનપા સંચાલિત ઢોર ડબ્બામાંથી ગાય ગુમ થઈ, સીસીટીવી કેમેરા બંધ
જામનગર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડાયા પછી પણ છોડી મુકવામાં આર્થિક વિહવટ ચાલતો હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરાયો છે. એક પશુપાલક પોતાની પકડાયેલી…
View More જામનગર મનપા સંચાલિત ઢોર ડબ્બામાંથી ગાય ગુમ થઈ, સીસીટીવી કેમેરા બંધજેતપુરમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની શાનથી ઉજવણી
જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ…
View More જેતપુરમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની શાનથી ઉજવણીલગ્નના 15 દિવસ પહેલા વરરાજાનું અકસ્માતમાં મૃત્યુ
ભાવનગર-સોમનાથ હાઇવે પર હિંડોરણા ગામના યુવકને નડેલો અકસ્માત ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક કડીયાળી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત…
View More લગ્નના 15 દિવસ પહેલા વરરાજાનું અકસ્માતમાં મૃત્યુગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની ઝૂંબેશ
વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ગુજરાતભરમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તેજ પ્રકાશ લેરાવતી આ વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા…
View More ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની ઝૂંબેશમુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગજામકંડોરણા લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા જાનૈયાઓની બસ ટ્રક પાછળ ઘુસી, 24 જાનૈયા લોહીલુહાણ
જાનૈયાઓ સુરતથી જામકંડોરણાના વિમલનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાયલા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી જ ટ્રકની પાછળ ઘૂસી…
View More જામકંડોરણા લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા જાનૈયાઓની બસ ટ્રક પાછળ ઘુસી, 24 જાનૈયા લોહીલુહાણજૂનાગઢ ભાજપનું સંગઠન અંતે જાહેર
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવ રૂૂપારેલીયા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ, મુખ્ય સંગઠન ઉપરાંત વિવિધ…
View More જૂનાગઢ ભાજપનું સંગઠન અંતે જાહેરવાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રી
77મા પ્રજાસત્તાક દિન- 2026ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવથરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે સરહદનો સાદ નુતન વાવથરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ…
View More વાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રી