ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના પૂર્વી પ્રાંતમાં બુધવારે રૂૂબાયા કોલ્ટન ખાણમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. બળવાખોરો દ્વારા નિયુક્ત…
View More કોંગોની કોલ્ટન ખાણમાં વિનાશક ભૂસ્ખલન, બાળકો-મહિલાઓ સહિત 200થી વધુ મોતઆખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી
અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર…
View More આખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીએશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજર
રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી…
View More એશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજરવડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી
પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…
View More વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવીદ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ
ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?
ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત…
View More ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવોસમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબાર
આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે, તો પણ દૈનિક છાપાની કિંમત આજે પણ કરોડોમાં છે. સોશિયલ મીડિયામાં આવતા શબ્દો કરતાં…
View More સમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબારRCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફર
મારી લેડી લવ જેક્લીનનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ…
View More RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફરભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે
દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે