યુએસએ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં ભારતને વેનેઝુએલાથી ક્રૂડ તેલ ખરીદવાની મંજૂરી આપી શકે છે. રશિયાથી ભારતની તેલ આયાતમાં તીવ્ર ઘટાડા વચ્ચે આ…
View More ટ્રમ્પની દરખાસ્તથી ભારત હવે વેનેઝુએલાથી ઓઈલ આયાત કરશેઅમેરિકામાં આંશિક શટડાઉન શરૂ: સેનેટમાં બિલ અટકી પડયું
સેનેટમાં ફન્ડિંગ બિલ અટકી જતાં અમેરિકા ફરી એકવાર શટડાઉન શરૂૂ થઈ ગયું છે. પરંતુ આ શટડાઉનનાં કારણે પ્રમુખ ટ્રમ્પ ટેન્શનમાં આવી ગયા છે. જોકે આ…
View More અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ: સેનેટમાં બિલ અટકી પડયુંજૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકી જૂથો કિશ્તવાડ- કાશ્મીરમાં પ્રવેશ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના જૂથને શોધી કાઢવા અને તેને બેઅસર કરવા માટે બરફગ્રસ્ત…
View More જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકી જૂથો કિશ્તવાડ- કાશ્મીરમાં પ્રવેશ્યાફાસ્ટટેગ હવે લાઈસન્સ પણ ફાસ્ટ સસ્પેન્ડ કરશે: કાલથી અમલવારી
સરકાર દેશની પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવા માટે ટોલ, ટ્રાફિક નિયમો અને FASTag સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂકી રહી છે. આમાંના ઘણા મુખ્ય નિયમો 1 ફેબ્રુઆરી,…
View More ફાસ્ટટેગ હવે લાઈસન્સ પણ ફાસ્ટ સસ્પેન્ડ કરશે: કાલથી અમલવારીસિલિકોન વેલીની ટેક જાયન્ટ કંપનીઓ ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિથી ત્રાસી ગઈ
લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હોફમેને સિલિકોન વેલીના ટેક લીડર્સને ટ્રમ્પ પ્રશાસનની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનિયાપોલિસમાં થયેલી નાગરિકોની હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હોફમેને…
View More સિલિકોન વેલીની ટેક જાયન્ટ કંપનીઓ ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિથી ત્રાસી ગઈપદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજ પર થયેલા બે કેસ પાછા ખેંચાયા
વર્ષ 2017માં ’પદ્માવત’ ફિલ્મ સામે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં…
View More પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજ પર થયેલા બે કેસ પાછા ખેંચાયારેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત
કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં…
View More રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોતજંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી
કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ રાજકોટના આજી…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણીવીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં બનેલા ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષ 2024માં યોજાયેલા એક…
View More વીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયા
કયાંથી લાવ્યા અને કોને વેચવાની હતી તે મામલે બન્નેની પૂછપરછ ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસેથી માલવિયાનગર પોલીસે રૂૂ.97 લાખની માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોની…
View More ગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયા