નાણાં મંત્રી નિર્મલા સિતારમણનું બજેટ રજૂ થઈ ગયું અને એક ઔપચારિકતા પૂરી થઈ ગઈ. બજેટ રજૂ થાય પછી શાસક પક્ષ તેને વખાણતો હોય છે ને…
View More શેરબજારના નકારાત્મક વલણ છતાં સરેરાશ બજેટ લોકાભિમુખ છેભાજપના નેતાઓ તરફથી જયજયકાર ચિદમ્બરમ્, રાહુલ દ્વારા ઉગ્ર તિરસ્કાર
આ બજેટ જોઇને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ તો ડઘાઇ ગયા હશે! ભાજપના હાઇકમાન્ડ દ્વારા દેશના તમામ ભાજપ શાસિત રાજયોમાં કેબીનેટ પ્રધાનોને આપવામાં આવેલી સુચના પ્રમાણે દેશભરની રાષ્ટ્રીય…
View More ભાજપના નેતાઓ તરફથી જયજયકાર ચિદમ્બરમ્, રાહુલ દ્વારા ઉગ્ર તિરસ્કારક્લિન્ટન અને જેફરીએ યુવક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
ઘટના સમયે લકઝરી યાટ પર જયોર્જ બુશ અને ટ્રમ્પ પણ હાજર હોવાનો એપસ્ટીન ફાઈલનો ધડાકો વોશિંગ્ટનથી અમેરિકાના રાજકારણમાં ભૂકંપ સર્જે તેવા સમાચાર આવ્યા છે. કુખ્યાત…
View More ક્લિન્ટન અને જેફરીએ યુવક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુચાંદીમાં વધુ રૂા.17 હજાર અને સોનામાં 5 હજારનો કડાકો, સતત ચોથા દિવસે ધોવાણ
ચાર દિવસમાં ચાંદી 1.60 લાખ, સોનું રૂા.40 હજાર તૂટ્યું છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ચાંદીના ભાવમાં પડેલા મોટા ગાબડા આજે પણ યથાવત રહ્યા હતા. શુક્રવારે એકજ…
View More ચાંદીમાં વધુ રૂા.17 હજાર અને સોનામાં 5 હજારનો કડાકો, સતત ચોથા દિવસે ધોવાણમોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકો
અનિલ અંબાણીના ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા, વડાપ્રધાને જાતીય શોષણ- બળાત્કારના આરોપી પાસેથી શા માટે મદદ લેવી પડે, વેધક સવાલ કોંગ્રેસે ગઇકાલે સતત બીજા દિવસે એપ્સ્ટેઈન…
View More મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકોસૈન્ય, કિસાન, ખેલાડીઓ, મિડલ ક્લાસને શું મળ્યું?
સામાન્ય-કોમન મેનના ખિસ્સાને ઘસારો પહોંચાડ્યા વિના નાણાંપ્રધાને સમતોલ સુખની કરી વહેંચણી ભારતનું સામાન્ય બજેટ (Union Budget 2026) આવી ગયું છે. મોદી 3.0ના ત્રીજા અને પોતાના…
View More સૈન્ય, કિસાન, ખેલાડીઓ, મિડલ ક્લાસને શું મળ્યું?વૈશ્ર્વિક ઝંઝાવાત સામે ભારતને આગળ ધપાવવા નિર્મલાનું કર્તવ્ય બજેટ
છેલ્લા સાત વરસની સૌથી મોટી ભીષણ વેચવાલીથી શેર-સટ્ટામાં ભંગાણ: દસ લાખ કરોડના ધોવાણને સરભર કરવા મથામણ: નાગરિકો-નિષ્ણાતોના મિશ્ર પ્રત્યાઘાત આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં…
View More વૈશ્ર્વિક ઝંઝાવાત સામે ભારતને આગળ ધપાવવા નિર્મલાનું કર્તવ્ય બજેટકાલાવડના ફોફળ-2માં નર્મદા નીરના વધામણાં કરતા ધારાસભ્ય મેઘજી ચાવડા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ગ્રામજનોની સુખાકારી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટિયા ગામે આવેલ ફોફળ-2 ડેમમાં…
View More કાલાવડના ફોફળ-2માં નર્મદા નીરના વધામણાં કરતા ધારાસભ્ય મેઘજી ચાવડાદ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ…
View More દ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશેવીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત