બોટાદના ગઢડામાં યુવકને મધ માખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ…
View More ગઢડામાં મધમાખીઓએ હુમલો કરતાં યુવાનનું કરૂણ મોતલોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત
લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના આધેડ કંપીનાના બીજા માળેથી ઉંચાઇ પરથી નીચે પટકાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં લોધીકા પોલીસના સ્ટાફે…
View More લોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત1.96 લાખ કરોડ હેકટરમાંથી માત્ર 7.65 ટકામાં વનઆવરણ
ગુજરાતમાં વર્ષોથી અબજો રૂૂપિયાના ખર્ચે મહાનગરોથી લઇને ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પણ કરોડો વૃક્ષો વાવવામાં આવતા હોવાનો સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દાવો…
View More 1.96 લાખ કરોડ હેકટરમાંથી માત્ર 7.65 ટકામાં વનઆવરણમગફળી-કપાસની આવક વધતા ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો
બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂૂ. 30 થી રૂૂ. 50 સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી…
View More મગફળી-કપાસની આવક વધતા ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકોલીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધો
પરનાળા ગામે ઘર પાસે રમતી બાળકીને ગાયે ઢીકે ચડાવી, સિવિલ હોસ્પિટલ પાસે વૃધ્ધાને આખલાએ ઉલાળ્યા: બંન્નેના મોત લીંબડીમાં રખડતા ઢોરો ત્રાસ સામે આવ્યો છે. જેમાં…
View More લીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધોકોસ્ટલ હાઇવે ઉપર સિંહોના અકસ્માતની ઘટના વધતા તમામ સરકારી વિભાગો એલર્ટ
અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતોમાં વધારો થતાં વનવિભાગે ગંભીરતા લીધી છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી…
View More કોસ્ટલ હાઇવે ઉપર સિંહોના અકસ્માતની ઘટના વધતા તમામ સરકારી વિભાગો એલર્ટગુજરાતના હીરા-ટેક્સટાઇલ-મત્સ્યોદ્યોગને થશે ફાયદો
ભારત-અમેરિકા ડીલથી ઉદ્યોગજગતને રાહત: મુખ્યમંત્રીએ પણ નિર્ણય આવકાર્યો 50 ટકાના બદલે હવે માત્ર 18 ટકા ટેરિફ લાગશે, નિકાસકારોમાં ઉત્સાહ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક…
View More ગુજરાતના હીરા-ટેક્સટાઇલ-મત્સ્યોદ્યોગને થશે ફાયદોમોટીપાનેલીમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વેપારીઓ સાથે ડે.એન્જિનિયરની બેઠક
ફેલાયેલી ગેરસમજને દૂર કરી સ્માર્ટ મીટરના ફાયદા વિશે માહિતી આપી ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ભાયાવદર પીજીવીસીએલ દ્વારા એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ. હાલ પીજીવીસીએલ…
View More મોટીપાનેલીમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વેપારીઓ સાથે ડે.એન્જિનિયરની બેઠકસુરતના ગજેરા ગ્રુપને ત્યાં આવકવેરા દરોડામા 7 કરોડ રોકડ અને 27 કરોડના દાગીના સીઝ
સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં છ દિવસોથી લક્ષ્મી ડાયમંડ જુથના વસંત ગજેરા, ચુની ગજેરા અને સંલગ્ન ધંધાર્થીઓના સ્થળોએ ચાલી રહેલી તપાસ છઠ્ઠા દિવસે પુર્ણ થઇ…
View More સુરતના ગજેરા ગ્રુપને ત્યાં આવકવેરા દરોડામા 7 કરોડ રોકડ અને 27 કરોડના દાગીના સીઝકોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોત
ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપી હતી: મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં, અગાઉ પીએસઆઈની પરીક્ષામાં માત્ર ત્રણ માર્ક માટે રહી ગયો…
View More કોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોત