જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂૂના કટિંગનો પર્દાફાશ કરી રૂૂ.1,37,58,491નો…
View More જામનગરના નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડજામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસર
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં…
View More જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસરબોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદ
2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ…
View More બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના
ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ…
View More ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચનાઆર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાય
લાયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાના રંગમાં છેલ્લી વખત ઉતરીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો. 39 વર્ષના મેસ્સીએ બુધવારે બ્યુનોસ આયર્સના એસ્તાદિયો માસ મોન્યુમેન્ટલમાં મૈત્રી મેચમાં બેનિન સામે…
View More આર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાયટ્રેક પર દોડી સફળતાનું આકાશ સર કર્યું
કેટલાક સપનાઓ આંખોમાં જન્મે છે, પરંતુ તેને સાકાર કરવા માટે પગમાં દોડવાની તાકાત કરતાં પણ વધુ જરૂરી હોય છે મનોબળ, શિસ્ત અને સતત મહેનત. જ્યારે…
View More ટ્રેક પર દોડી સફળતાનું આકાશ સર કર્યુંVVS લક્ષ્મણ પણ ટીમ ઇન્ડિયાની સિલેકશન મીટિંગમાં હાજર રહેશે
વીવીએસ લક્ષ્મણ હવે ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની મીટિંગમાં પસંદગીકારો સાથે બેસશે. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ વીવીએસ લક્ષ્મણ…
View More VVS લક્ષ્મણ પણ ટીમ ઇન્ડિયાની સિલેકશન મીટિંગમાં હાજર રહેશેસ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન: BCCIની જાહેરાત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCI એ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય…
View More સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન: BCCIની જાહેરાતશ્રેયસની તોફાની સદી, નમનની કાતિલ બોલિંગ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીત
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતે બાજી મારી લીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 171 રન પર ઓલ…
View More શ્રેયસની તોફાની સદી, નમનની કાતિલ બોલિંગ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીતઅજિત અગરકરની વિદાય સાથે ભુવનેશ્ર્વરનું ટીમમાં કમબેક
કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં મંગળવારે ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પીઢ પેસ બોલર અને આ…
View More અજિત અગરકરની વિદાય સાથે ભુવનેશ્ર્વરનું ટીમમાં કમબેક