ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…
View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડશાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો
શાપરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘરે રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કૂલ બસના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઠોકરે…
View More શાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યોડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
વાંકાનેરમાં રહેતા ખેડૂતનો ડૂંગળીનો પાક નિષ્ફળ જતા રાજકોટ ગ્રાહક અદાલતે બિયારણ કંપનીએ ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા…
View More ડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી
જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો…
View More ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડીપડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડો
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનન અને પરિવહન સામે પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાવડા ગામની સીમમાં સફળ…
View More પડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડોદેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. જોષપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી…
View More દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયાયુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર…
View More યુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમેરિકા પહોંચેલા પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોમાં ત્રીજા દિવસે ગૂગલ, માઇક્રોન, પર્પ્લેક્સિટી એઆઇ અને TiE સહિત મોટી ટેક કંપનીઓ અને ઉદ્યોગ જૂથો…
View More મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધRMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કચેરીના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ…
View More RMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળીકોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ
5 વર્ષની ગેરેન્ટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનીનો ‘સબ સલામત’નો રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાતા નગરસેવકો ઉકળી ઉઠ્યા, કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલા મુદ્દામાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ…
View More કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ