પીએમ મોદી પ્રથમ સ્વદેશી સેમિક્ધડકટર ચિપનું કરશે લોકાર્પણ

ગુજરાતમાં પાલિકા-મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલા વડાપ્રધાન મોદીનો ગુજરાતનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે અને ચાલુ માસના અંતે જ પી.એમ.મોદી ગુજરાતના…

View More પીએમ મોદી પ્રથમ સ્વદેશી સેમિક્ધડકટર ચિપનું કરશે લોકાર્પણ

બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની…

View More બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

સાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટ

બાઈક પર આવેલા બુકાનીધારી 3 શખ્સોએ પીછો કરી અંજામ આપ્યો અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂૂક…

View More સાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટ

રાજકોટ-હિરાસર એરપોર્ટ વચ્ચે દોડશે સેમી-હાઇસ્પીડ લકઝરી ટ્રેન

રાજ્યના પાંચ મોટા શહેરોને જોડવાનું આયોજન, આરઆરટીએસ માટે ગુજરાત મેટ્રોરેલ અને રેલવે મંત્રાલય વચ્ચે ચર્ચા શરૂ ગુજરાત સરકાર રાજ્યના મુખ્ય શહેરો અને તેમની આસપાસના વિકસતા…

View More રાજકોટ-હિરાસર એરપોર્ટ વચ્ચે દોડશે સેમી-હાઇસ્પીડ લકઝરી ટ્રેન

પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો

ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો…

View More પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો

વિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધું

વિછીંયાના મોટામાત્રામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. તેમની પત્ની રિસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધુ હતુ. આ…

View More વિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધું

દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…

View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

ચાંદીમાં 5000નું ગાબડું; નિફ્ટી 25,950ને પાર

સોનામાં 10 ગ્રામે રૂા.700 ઘટયા, કંપનીઓના સારા પરિણામને કારણે શેર બજારમાં ખરીદી યથાવત ગઈકાલે સોના-ચાંદીમાં વધારો નોંધાયા બાદ આજે સોના ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી…

View More ચાંદીમાં 5000નું ગાબડું; નિફ્ટી 25,950ને પાર

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રારંભ

19 મે સુધીમાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન થશે, જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકાઓને સાધનો-બજેટની ફાળવણી દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે.…

View More ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રારંભ

રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા…

View More રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ