અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા…
View More અમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મભાવનગરમાં ટેમ્પલ બેલની અડફેટે ચડી જતા એક્ટિવા ચાલક યુવાનનું મોત
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મ્યુનિસિપાલિટીની કચરા ગાડી ટેમ્પલ બેલ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની પ્રાપ્ત…
View More ભાવનગરમાં ટેમ્પલ બેલની અડફેટે ચડી જતા એક્ટિવા ચાલક યુવાનનું મોતજામનગર મનપાનું 1854 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂર
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા રૂૂમ. 18પ4.10 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરવા માં આવ્યા પછી તે અંગે…
View More જામનગર મનપાનું 1854 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂરકાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી હત્યાના આરોપીને સાત વર્ષની સજા
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના મોટા પાંચદેવડા ગામ માં ચાર વર્ષ પહેલાં એક યુવાન ની નિપજવાયેલ હત્યા ના ગુન્હાક્ષમાં આરોપી ને સાત વર્ષ ની…
View More કાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી હત્યાના આરોપીને સાત વર્ષની સજાકોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયો
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ…
View More કોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયોલખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોત
લખતર-વઢવાણ હાઈવે પર લખતરથી અંદાજે અડધો કિલોમીટર દૂર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક…
View More લખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોતશિવરાજપુર હત્યા કેસના ત્રણ આરોપીઓનું રિક્ધસ્ટ્રકશન કરાવતી જસદણ પોલીસ
જસદણના શિવરાજપુરમાં થયેલ છગનભાઈ ઝાપડીયાની હત્યામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓનું ઘટના સ્થળ પર રિંક્ધટ્રક્શન કરવામાં આવ્યું. જસદણ નામદાર કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર…
View More શિવરાજપુર હત્યા કેસના ત્રણ આરોપીઓનું રિક્ધસ્ટ્રકશન કરાવતી જસદણ પોલીસગીર સોમનાથ પોલીસ દ્વારા હોટલ માલિક અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ
ગીરસોમનાથ જીલ્લામાં ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ,હોટલ,ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ,કાફે,શાળા, કોલેજ, ઔધોગીક એકમ, વિગેરે જાહેર જગ્યાઓમાં પુરતા પ્રમાણમાં ફાયર એન્ડ સેફટીના સાધનો રાખી સક્ષમ અધિકારી…
View More ગીર સોમનાથ પોલીસ દ્વારા હોટલ માલિક અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇડબલ ટ્રેક કામગીરીના કારણે બ્લોક, અઠવાડિયા સુધી રેલ વ્યવહાર પ્રભાવિત
રાજકોટ ડિવિઝનમાં જામનગર-લાખાબાવળ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી, છ ટ્રેન આંશિક રદ, અમુકના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં…
View More ડબલ ટ્રેક કામગીરીના કારણે બ્લોક, અઠવાડિયા સુધી રેલ વ્યવહાર પ્રભાવિતદ્વારકા-સોમનાથ એકસપ્રેસ વે માટે બજેટમાં 3000 કરોડ ફાળવાયા
રાજયના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરાયેલ બજેટમાં રાજ્યને જોડતા નમો શકિત એકસપ્રેસ વે તથા યાત્રાધામ દ્વારકા અને સોમનાથ વચ્ચે એકસપ્રેસ વે નિર્માણ હેતુ 3000 કરોડ…
View More દ્વારકા-સોમનાથ એકસપ્રેસ વે માટે બજેટમાં 3000 કરોડ ફાળવાયા