પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો છે. આ પ્રસાદને હવે કાનૂની સંરક્ષણ મળ્યું છે.…
View More અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગલાંચ કેસમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેનને 5-5 વર્ષની સજા
બોટાદ જિલ્લાના કેરિયા ઢાળ ખાતે આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવવાના વર્ષ 2018ના લાંચ કેસમાં બોટાદની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. બોટાદ જિલ્લા પંચાયતની તત્કાલીન…
View More લાંચ કેસમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેનને 5-5 વર્ષની સજામાસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજા
જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે 8 વર્ષની માસુમ ભાણેજ ઉપર દૂષ્કર્મ આચર્યા બાદ તેણીની નિર્મમ હત્યા કરનાર 39 વર્ષના મામાને સ્થાનિક સ્પેશિયલ પોકસો અદાલતે ફાંસીની…
View More માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજાન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી
રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અને DILR કચેરીના કર્મચારીઓની હડતાળ હજુ સમેટાઈ નથી ત્યાં વધુ એક કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે.…
View More ન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણી
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પાટીદાર સમાજમાં ક્ધયાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક…
View More 40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણીરાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકાર
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે…
View More રાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકારપૃથ્વી લાલચોળ બની, ગરમીના ખપ્પરમાં 4.5 લાખ લોકો હોમાશે
દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ઓઈ વધારે પહોંચી ગયું…
View More પૃથ્વી લાલચોળ બની, ગરમીના ખપ્પરમાં 4.5 લાખ લોકો હોમાશેમેક્સિકોની જેલમાં હિંસા 10ના મોત, 16 કેદી ઘાયલ
મેક્સિકોના સિનોલોઆ રાજ્યની એક જેલમાં કેદીઓ વચ્ચે અચાનક હિંસક અથડામણ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ 10 લોકોનાં મોત થયા છે, જ્યારે…
View More મેક્સિકોની જેલમાં હિંસા 10ના મોત, 16 કેદી ઘાયલજેવાર એરપોર્ટ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશના જેવારમાં આવેલા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને ’નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ કરવામાં આવ્યું છે. મીડિયાને…
View More જેવાર એરપોર્ટ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશેરિયાધ એરપોર્ટ પર હુથીના હુમલા બાદ ઇન્ડિગો-એરઇન્ડિયાની ફલાઇટો રદ
ગુરુવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિસ્ફોટો થયા બાદ ધુમાડો નીકળ્યો હતો. પુષ્ટિ ન થયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર…
View More રિયાધ એરપોર્ટ પર હુથીના હુમલા બાદ ઇન્ડિગો-એરઇન્ડિયાની ફલાઇટો રદ