જેતપુર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવિઝનલ ઓફિસ હેઠળ મોટો વીજ કૌભાંડ અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીજી વીસીએલની સરકારી મિલકતનો ગેરકાયદેસર અને…
View More જેતપુર PGVCLના સામાનની ચોરી મામલે ત્રણ ઇજનેર સહિત છ સામે ફરિયાદપુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકો
કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ’સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ યોજના ગરીબ રેશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો (સસ્તા અનાજની દુકાનો માટે આશીર્વાદરૂૂપ બનવાને બદલે ભારે હાલાકીનું…
View More પુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકોરાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશે
નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગો પણ…
View More રાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશેસિવિલ હોસ્પિટલના ફડાકાકાંડ બાદ ડો.રામાણીની બદલી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને…
View More સિવિલ હોસ્પિટલના ફડાકાકાંડ બાદ ડો.રામાણીની બદલીગુજરાત સહિત આઠ સરહદી રાજ્યોમાં નાગરિકતા મંજૂર કરવાની સત્તા હવે કલેકટરને
કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોમાં સુધારો કરીને છ સરહદી રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરોને…
View More ગુજરાત સહિત આઠ સરહદી રાજ્યોમાં નાગરિકતા મંજૂર કરવાની સત્તા હવે કલેકટરનેલઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની લાશ PM કર્યા વગર MP મોકલી દેતા મહિલા ASI સસ્પેન્ડ
ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડમાં પોલીસ વિભાગની કામગીરીને લઈને વધુ એક ગંભીર ખુલાસો સામે આવ્યો છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા ASI ઉષા ભીમાણી પર કથિત રીતે…
View More લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની લાશ PM કર્યા વગર MP મોકલી દેતા મહિલા ASI સસ્પેન્ડRMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’
ગણિત-વિજ્ઞાનના પરિણામો ઉત્તરોત્તર નબળા આવતા પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા પડ્યા, એક માત્ર સરોજીની નાયડુ ક્ધયા શાળાની વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં સૌથી આગળ આજે વિશ્ર્વ આખું ટેકનોલોજી તથા…
View More RMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’પૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇ
આસામ અને નાગાલેન્ડમાં આવેલા વિનાશક પૂરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ને ઝડપી અને વિશેષ સારવાર માટે વનતારા, જામનગર ખાતે એરલિફ્ટ કરવામાં…
View More પૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇઅમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયા
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરોના કારણે વરસાદની ભારે અછત સર્જાઈ છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે ચિંતામાં મુકાયા છે. જેની પાસે ભૂગર્ભજળ,…
View More અમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયાસુરતમાં કસ્ટમના દરોડા, 1.09 કરોડની વૈભવી ઘડિયાળો કબ્જે
સુરતના સિંગણપોર વિસ્તારમાં દાણચોરીની મોંઘી ઘડિયાળોના વેચાણ મામલે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગલુરુ કસ્ટમ વિભાગની ટીમે સુરતમાં 10થી વધુ સ્થળોએ દરોડા પાડી અંદાજે…
View More સુરતમાં કસ્ટમના દરોડા, 1.09 કરોડની વૈભવી ઘડિયાળો કબ્જે