RMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’

ગણિત-વિજ્ઞાનના પરિણામો ઉત્તરોત્તર નબળા આવતા પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા પડ્યા, એક માત્ર સરોજીની નાયડુ ક્ધયા શાળાની વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં સૌથી આગળ આજે વિશ્ર્વ આખું ટેકનોલોજી તથા…

View More RMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’

પૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇ

આસામ અને નાગાલેન્ડમાં આવેલા વિનાશક પૂરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ને ઝડપી અને વિશેષ સારવાર માટે વનતારા, જામનગર ખાતે એરલિફ્ટ કરવામાં…

View More પૂરમાં ફસાયેલ હાથણીને પ્રથમ વખત એરલિફટ કરી વનતારા લવાઇ

અમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયા

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરોના કારણે વરસાદની ભારે અછત સર્જાઈ છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે ચિંતામાં મુકાયા છે. જેની પાસે ભૂગર્ભજળ,…

View More અમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયા

સુરતમાં કસ્ટમના દરોડા, 1.09 કરોડની વૈભવી ઘડિયાળો કબ્જે

સુરતના સિંગણપોર વિસ્તારમાં દાણચોરીની મોંઘી ઘડિયાળોના વેચાણ મામલે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગલુરુ કસ્ટમ વિભાગની ટીમે સુરતમાં 10થી વધુ સ્થળોએ દરોડા પાડી અંદાજે…

View More સુરતમાં કસ્ટમના દરોડા, 1.09 કરોડની વૈભવી ઘડિયાળો કબ્જે

મોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખ

મોરબી જિલ્લાની માર્કેટ રેટ કમિટીની બેઠક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે.…

View More મોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખ

પૂણેમાં રાહુલના કાર્યક્રમ પહેલા NSUI-ABVP વચ્ચે ઝપાઝપી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છત્રોં કી ગૂંજ (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ પહેલા શુક્રવારે પુણેમાં COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય…

View More પૂણેમાં રાહુલના કાર્યક્રમ પહેલા NSUI-ABVP વચ્ચે ઝપાઝપી

સદીના સૌથી ખતરનાક અલનીનોથી રવી પાક પર પણ જોખમ

ચોમાસાના વરસાદને બગાડનાર અલ નીનોએ તોળાઈ રહેલા ખતરાના સંકેત આપ્યા છે. વિશ્વભરની હવામાન એજન્સીઓ ચેતવણી આપી રહી છે કે આ ચોમાસું-દબાણ કરનાર અલ નીનો એક…

View More સદીના સૌથી ખતરનાક અલનીનોથી રવી પાક પર પણ જોખમ

હાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ

જામનગર તા.21: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર સર્કલ હેઠળ વીજચોરી ઝડપી પાડવા માટે તા.17 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ, 2026 દરમિયાન પાંચ દિવસની સઘન…

View More હાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ

જામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરી

જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચ…

View More જામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરી

મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો

  જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર…

View More મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો