જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નું બુલેટપ્રૂફ બંકરને અકસ્માત નડ્યો હતો. CRPFનું…
View More શ્રીનગરમાં CRPFનું બુલેટપ્રુફ વાહન નહેરમાં ખાબકતા નવ જવાન ઘાયલપાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધી
લોખંડને કાપવા માટે લોખંડ જ બનવુ પડે. આ કહેવત પાકિસ્તાનમાં સાબિત થઈ રહી છે. ભલે મોડું થયું હોય પરંતુ પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકો હવે કહેવતને સાચી…
View More પાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધીરણવીરસિંહને ધમકી આપનારા બોકસર માટે લુક આઉટ નોટિસ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સરે ₹10 કરોડની ખંડણી માંગી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરતા ગેંગસ્ટરના…
View More રણવીરસિંહને ધમકી આપનારા બોકસર માટે લુક આઉટ નોટિસભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયર
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક નાટકીય રાજકીય ઉથલપાથલ જોવા મળી, જ્યાં ભાજપને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેના બળવાખોર નેતા નારાયણ ચૌધરી કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળના…
View More ભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયરAI સમિટમાં ટોપલેસ દેખાવો કરનારા કોંગ્રેસ કાર્યકરોના પાંચ દિવસના રિમાન્ડ
દિલ્હી પોલીસે શનિવારે AI સમિટ દરમિયાન ભારત મંડપમમાં શર્ટલેસ માર્ચ કાઢનારા 4 આરોપીઓની પાંચ દિવસની કસ્ટડી માંગી. રિમાન્ડની માંગ કરતી વખતે, દિલ્હી પોલીસે કહ્યું કે…
View More AI સમિટમાં ટોપલેસ દેખાવો કરનારા કોંગ્રેસ કાર્યકરોના પાંચ દિવસના રિમાન્ડઇરાન પર યુધ્ધના વાદળો વચ્ચે ભારત-ઇઝરાયેલની સૈન્ય કવાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલની બે દિવસીય મુલાકાતની પૂર્વસંધ્યાએ, ભારત વ્યૂહાત્મક સંબંધો અને સંરક્ષણ સહયોગને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માંગે છે, જેમાં એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ,…
View More ઇરાન પર યુધ્ધના વાદળો વચ્ચે ભારત-ઇઝરાયેલની સૈન્ય કવાયતટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમકચ્છમાં 4 કરોડના દારૂ મામલે પધ્ધર પોલીસ મથકના પી.આઈ, પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડ
કચ્છના પધ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડામાં ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો રૂૂ. 4 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોય આ દરોડા…
View More કચ્છમાં 4 કરોડના દારૂ મામલે પધ્ધર પોલીસ મથકના પી.આઈ, પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો
સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ…
View More ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલોધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
અભ્યાસમાં નાપાસ થવાના ડરે અને ઓછા ટકા આવવાને કારણે અનેક વાર વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત નો પ્રયાસ કે આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે…
View More ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત