વિધાનસભાના સત્રમાં મોઢવાડિયા-શૈલેષ પરમાર વચ્ચે જામી પડી ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂૂબંધી હોવાને કારણે…
View More દારૂબંધીના કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે: મોઢવાડિયારાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજકોટ ખાતે Raj Cooling Systems Pvt. Ltd. દ્વારા ‘Vision 2030’ ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કોર્પોરેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની પાસે અગાઉથી 4…
View More રાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનકોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યોજાયેલ કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…
View More કોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને બદલો લેવા માટે ઈઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઈલ છોડી…
View More ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેરદીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોત
પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને…
View More દીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોતતુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોત
રાજકોટના માયાણીનગરનો કરૂણ બનાવ, યુવતીને તાવ આવતો હતો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એટલે કે આગળ શું થવાનું છે તેનું ભવિષ્ય આપણે…
View More તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોતકાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીર પરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની સંધિ જ્ઞાતિની યૂવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા…
View More કાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાતPM મોદી સાણંદમાં, સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણ
પીએમ નરેન્દ્ર મોદી આજે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંભવત 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફત સાણંદ જીઆઈડીસી ખાતે…
View More PM મોદી સાણંદમાં, સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણખોટી PIL કરનાર અરજદારને 10 લાખનો દંડ ફટકારતી હાઇકોર્ટ
અરજદારે 3 પોલીસ ફરિયાદ, ખંડણી જેવા ગંભીર આરોપ છૂપાવ્યા શહેરની સ્મોલ સ્ટોલ કે પથ્થરવાલી મસ્જિદના 100 મીટરમાં વિવાદાસ્પદ રીતે બાંધકામ કરાતું હોવાના દાવા સાથે થયેલી…
View More ખોટી PIL કરનાર અરજદારને 10 લાખનો દંડ ફટકારતી હાઇકોર્ટરાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા
રાજકોટ ખાતે ઇન્કમટેકસ ઓફીસમાં ફરજ બજારતા મૌલિકભાઇ પ્રવિણભાઇ મહેતાએ આકારણી વર્ષ 2011/12માં કવેરી સોલ્વ કરવા 15 હજારની લાંચ સ્વિકારતા પકડાયા હતા. આ ઘટનામાં તેમને તકસીરવાર…
View More રાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા