ભારતે ગુરુવારે પૂરગ્રસ્ત નેપાળને રાહત પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે, એમ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે જણાવ્યું હતું. “બીજી ફ્લાઇટ હમણાં જ ઉડાન ભરી છે, જેમાં…
View More ભારતે વધુ 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલીનેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતા
લાપતા ભારતીયોમાં તામિલનાડુના 37, બંગાળના 30નો સમાવેશ: ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો સંપર્કવિહોણા: ખેડૂત નેતા ટિકૈત સુરક્ષિત નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં…
View More નેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતા4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘા
નામી હોસ્પિટલોના રૂમના ભાડા રૂપિયા 4500થી 45000 સુધી જ્યારે 4 સ્ટાર હોટેલનું ભાડુ રૂા.9000 ગરીબ અને મધ્યમ વર્ગને સારવાર માટે મિલકતો વેંચવી પડે તેવી સ્થિતિ…
View More 4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘાસેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!
આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુથી અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસે ગયેલું ઉચ્ચ સ્તરીય…
View More સેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસ
મુસ્લીમ અગ્રણી જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદિમાં જણાવ્યા મુજબ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના વિલાદત પર્વ નિમિતે સદર વિસ્તારનું વિરાટ ઝુલુસ નાણાવટી ચોક, રૈયા સર્કલ,…
View More કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસકાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી
શ્રાવણ સુદ પુનમને શુક્રવાર તા 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ…
View More કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડીચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટ
રાજકોટ-જામનગર-પોરબંદર-દ્વારકા અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, જન્માષ્ટમીના તહેવારોની ખુશી ફિક્કી પડી ચાલુ વર્ષે ચોમાસુ મોડુ બેઠા બાદ વરસાદના માંડ બે રાઉન્ડ થયા છે. ત્યાં…
View More ચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
ગઇકાલે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ…
View More ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસનખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોત
પશુપાલન પર નિર્ભર પરિવાર પર રોજગારીની ગંભીર અસર પડી કચ્છના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં રખડતા કૂતરાઓએ આંતક મચાવ્યો હતો. પશુપાલક કામ અર્થે બે કલાક સુધી…
View More નખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોતધ્રાંગધ્રામાં મંદિરમાંથી ચોરી કરનાર ઝડપાયો, 29 છતર મળી આવ્યા
ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આ મામલે બે અલગ-અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી…
View More ધ્રાંગધ્રામાં મંદિરમાંથી ચોરી કરનાર ઝડપાયો, 29 છતર મળી આવ્યા