ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

જીલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મુહિમ અંતર્ગત પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ધોરાજી તાલુકા…

View More ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇ

રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂૂ. 60,63,400ની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…

View More મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇ

ગુજરાત માટે ‘ડ્રગ્સ સિન્ડિકેટ’ તોડવા પડકાર, પેડલર પકડાતા જ નથી

ગુજરાતમાં નશીલા પદાર્થો સામેની લડાઈમાં હવે સૌથી મોટી પડકાર માત્ર ડ્રગ્સ શોધવાની નથી, પરંતુ તેની પાછળના વ્યક્તિને પકડવાની છે. જૂન મહિનામાં રાજ્યમાં જપ્ત થયેલા નશીલા…

View More ગુજરાત માટે ‘ડ્રગ્સ સિન્ડિકેટ’ તોડવા પડકાર, પેડલર પકડાતા જ નથી

DGP કપ હેન્ડબોલ સ્પર્ધામાં પુરૂષમાં SRP અને મહિલામાં અમદાવાદ ચેમ્પીયન

  રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ’ડીજીપી કપ હેન્ડબોલ સ્પર્ધા 2026-27’ નું સફળતાપૂર્વક સમાપન થયું છે. તારીખ 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2026 દરમિયાન…

View More DGP કપ હેન્ડબોલ સ્પર્ધામાં પુરૂષમાં SRP અને મહિલામાં અમદાવાદ ચેમ્પીયન

મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગ

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…

View More મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગ

રાજ્યમાં 1000 જનરક્ષક વાહનો ‘ઇમરજન્સી’ માટે તૈનાત

રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય…

View More રાજ્યમાં 1000 જનરક્ષક વાહનો ‘ઇમરજન્સી’ માટે તૈનાત

પાટીદાર ક્રાંતિના 11 વર્ષ: 10 ટકા અનામત મળ્યું પણ રાજકીય દબદબો ખતમ, શક્તિશાળી નેતાઓ કોરાણે ધકેલાઇ ગયા

ગુજરાતની રાજનીતિમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતા આ આંદોલનની સફળતા-નિષ્ફળતા આંદોલનના પ્રણેતાઓ તેમજ પાટીદાર સમાજના રાજકીય નફા-નુકશાન…

View More પાટીદાર ક્રાંતિના 11 વર્ષ: 10 ટકા અનામત મળ્યું પણ રાજકીય દબદબો ખતમ, શક્તિશાળી નેતાઓ કોરાણે ધકેલાઇ ગયા

તહેવારોના સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ, રાજ્યભરમાં દેકારો

રેશનિંગની દુકાનોમાં જથ્થો છે પણ વિતરણ ન થતા દુકાનદારો-ગ્રાહકો વચ્ચે સંઘર્ષ આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે…

View More તહેવારોના સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ, રાજ્યભરમાં દેકારો

અમદાવાદમાં રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની તક્તી મારવી ફરજિયાત

અમદાવાદમાં નવા રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગના કામમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં હાથ ધરવામાં…

View More અમદાવાદમાં રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની તક્તી મારવી ફરજિયાત

MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો

ગુજરાતના જીએસટી વિભાગે પ્રથમ વખત ઉદ્યમ (ઞમુફળ) એમએસએમઈ ડેટાનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન માટે જવાબદાર હોઈ શકે તેવી કંપનીઓને ઓળખી કાઢી છે. એમએસએમઈ રેકોર્ડમાં ટર્નઓવર…

View More MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો