રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફલુના કેસ નોંધાતા અને રાજ્યભરમાં વાઇરલ રોગચાળાએ માથુ ઉંચકતા રાજયના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક યોજી જરૂરી આગોતરા…
View More રાજકોટ-સુરતમાં સ્વાઇનફલૂની એન્ટ્રી, આરોગ્યમંત્રીની તાકીદની બેઠકમજૂરોની માંગણીઓ સામે સુરત ટેકસટાઇલ ઉદ્યોગ ઘૂંટણિયે
ગત રવિવારે (16 ઑગસ્ટ) અમરોલી ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા મજૂર અશાંતિના એક અઠવાડિયા પછી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે મજૂરોની મુખ્ય માંગણીઓમાંથી કેટલીક માન્ય રાખી છે. આમાં રવિવારે…
View More મજૂરોની માંગણીઓ સામે સુરત ટેકસટાઇલ ઉદ્યોગ ઘૂંટણિયેતબીબી અધિક્ષક ડો.કમલ ડોડિયાનું સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગ
સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી અને લાખો દર્દીઓ માટે સંજીવની સમાન રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં વહીવટી સુધારા અને વ્યવસ્થા જાળવણી માટે…
View More તબીબી અધિક્ષક ડો.કમલ ડોડિયાનું સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગવ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવતી પોલીસ
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં…
View More વ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવતી પોલીસમાધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાત
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, બીમારી અને આર્થિક ભીંસ જેવા વિવિધ કારણોસર આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોકો પોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી…
View More માધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાતદશામાના વ્રત રહેતા યુવાને ભૂખ્યા પેટે ઉધરસની સીરપ પીધા બાદ મોત
ધંધુકામાં રહેતો યુવાન દશામાના નકોડા ઉપવાસ કરતો હતો. તે દરમિયાન યુવાને ભુખ્યા પેટે ઉઘરસની શીરપ પી લીધી હતી. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More દશામાના વ્રત રહેતા યુવાને ભૂખ્યા પેટે ઉધરસની સીરપ પીધા બાદ મોતવ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલો
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ વ્યાજના વરૂ બેફામ બન્યા છે. વ્યાજખોરોના કારણે અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી…
View More વ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલોભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેર
વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટમાં આજે સજા પર દલીલો કરવામાં આવી. સરકાર પક્ષે આરોપીઓને ફાંસીની અને ફાંસી…
View More ભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેરપ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયું
રાજકોટમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે.શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને…
View More પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયુંસ્ત્રીમિત્રની સહેલીના ફલેટના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં બે વર્ષથી મૈત્રીકરાર કરીસ્ત્રીમિત્ર સાથે રહેતાં હરિ ધવા માર્ગના પટેલ આધેડ ગત રાતે આ સ્ત્રીમિત્રની બહેનપણી…
View More સ્ત્રીમિત્રની સહેલીના ફલેટના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત