ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કરાશે વહેંચણી, 2024ની વિજેતા ટીમને 125 કરોડ મળ્યા હતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે…
View More ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામભાવનગરમાં ધો.10ની પરીક્ષા આપતી છાત્રાનો આપઘાત
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાં રહેતી અને હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી…
View More ભાવનગરમાં ધો.10ની પરીક્ષા આપતી છાત્રાનો આપઘાતભાવનગર ડિસ્ટ્રિકટ બેંકનો ડેટા હેક કરી 7 કરોડ ઉપાડી લીધા
સાયબર ગઠિયાઓનું મહા કારસ્તાન, મોબાઈલ એપ.ના માધ્યમથી ત્રણ બ્રાન્ચ સાથે ફ્રોડ નવતર પ્રકારના ફ્રોડની તપાસ માટે 25 તજજ્ઞોની ટીમ કામે લગાડાઈ લોકોના ખાતામાંથી પૈસા ઉપડી…
View More ભાવનગર ડિસ્ટ્રિકટ બેંકનો ડેટા હેક કરી 7 કરોડ ઉપાડી લીધારાજ્યની 71 પાલિકાઓમાં પણ વહીવટદાર રાજ
મામલતદાર અને પ્રાંત અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક ગુજરાતમાં મહાનગર પાલિકાઓ બાદ હવે 71 નગર પાલિકાઓમાં પણ વહીવટદારોનું શાસન આવ્યું છે. ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં…
View More રાજ્યની 71 પાલિકાઓમાં પણ વહીવટદાર રાજયુધ્ધના કારણે ખાદ્યતેલના ભાવમાં ભડકો, પામમાં 75, કપાસિયા-સિંગતેલમાં રૂા.45નો ઉછાળો
ગુજરાતના રસોડામાં મોંઘવારીનો નવો તડાકો પડ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં અચાનક તેજી જોવા મળી છે, જેનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલું…
View More યુધ્ધના કારણે ખાદ્યતેલના ભાવમાં ભડકો, પામમાં 75, કપાસિયા-સિંગતેલમાં રૂા.45નો ઉછાળોરાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડ
રાજકોટ એસઓજીની ટીમે પકડાયેલા બન્ને શખસોને વનવિભાગ હવાલે કર્યા રાજકોટમાં રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે અમદાવાદના બે શખ્સોને ગ્રીનલેન્ડ…
View More રાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડપારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારી
યુવતી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી, વૃધ્ધ પોતાના ઘરે લઈ જતાં પત્નીને ન ગમ્યું રાજકોટ શહેરમાં શાપર વેરાવળમાં ગઈકાલે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી એક 21…
View More પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારીસ્થાનિક ચૂંટણીમાં OBC બેઠકોમાં ત્રણ ગણો વધારો, રાજકીય ઉથલપાથલ
પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં 883માંથી બેઠકો વધી 2400થી વધુ થવાનો અંદાજ દરેક ક્ષેત્રે ઓબીસીનું પ્રતિનિધિત્વ વધશે, તમામ શહેર-જિલ્લાના સમીકરણો બદલાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે મોટા ફેરફારો જોવા…
View More સ્થાનિક ચૂંટણીમાં OBC બેઠકોમાં ત્રણ ગણો વધારો, રાજકીય ઉથલપાથલલાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા…
View More લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોજેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ
જેતપુરમાં થયેલી ડબલ મર્ડરની હત્યામાં સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી પક્ષે સેસન્સ કોર્ટે કરેલી સજાની અપીલ હાઇકોર્ટમાં…
View More જેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ