શહેરમાં રહેતી મહિલાએ સગા સંબંધીના દાવે પુત્રીની લગ્ન પ્રસંગ માટે હાથ ઉછીના આપેલા રૂૂપિયા પાંચ લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો…
View More 5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજાગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત
ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં…
View More ગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોતરાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગ સંકટમાં: સૌરાષ્ટ્રમાં આશરે 2000 કારખાના બંધ, રો-મટિરિયલની તીવ્ર અછતથી ભાવવધારો
વૈશ્વિક યુદ્ધની અસરથી પ્લાસ્ટિક રો-મટિરિયલના ભાવમાં આકાશી છલાંગ, ઉદ્યોગો ઠપ થતા હજારો મજૂરોની રોજગારી પર સંકટ સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર…
View More રાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગ સંકટમાં: સૌરાષ્ટ્રમાં આશરે 2000 કારખાના બંધ, રો-મટિરિયલની તીવ્ર અછતથી ભાવવધારોમોરબી પેકેજિંગ બોકસના ભાવમાં 10 ટકાનો વધારો
ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મોરબીના ઉદ્યોગો પર પડી રહી છે મોરબી સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટી અને શીપ ભાડામાં અસહ્ય વધારાને કારણે બંધ થવાની કગાર…
View More મોરબી પેકેજિંગ બોકસના ભાવમાં 10 ટકાનો વધારોમાર્ચના પ્રારંભે જ સામાન્ય કરતાં 4થી 9 ડિગ્રી તાપમાન ઉંચુ
ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળો બાયપાસ થઈ ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે ઉનાળો પણ સામાન્ય કરતાં ભારે બની રહ્યો છે અને માર્ચ માસના પ્રારંભ સાથે જ…
View More માર્ચના પ્રારંભે જ સામાન્ય કરતાં 4થી 9 ડિગ્રી તાપમાન ઉંચુડાયરામાં બૂટલેગરે માથે ચલણી નોટો ઉડાવતા પીઆઈ સસ્પેન્ડ
સાંથલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.એમ. વરચંદના વાયરલ વીડિયો બાદ SPની કાર્યવાહી મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી…
View More ડાયરામાં બૂટલેગરે માથે ચલણી નોટો ઉડાવતા પીઆઈ સસ્પેન્ડભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં મળે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સિનિયરો કપાશે, નવા ચહેરાઓને તક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નો-રિપીટ થિયેરી માટે…
View More ભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં મળેપતિની આવક-જવાબદારી કરતા વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે: હાઇકોર્ટ
ભરણ પોષણની રકમ ડબલ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવાયો ગુજરાત હાઈકોર્ટે પતિ-પત્નીના ભરણપોષણ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ…
View More પતિની આવક-જવાબદારી કરતા વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે: હાઇકોર્ટવસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક
ભારત સરકાર દ્વારા આગામી ‘વસ્તી ગણતરી-2027’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વસ્તી ગણતરી માટે સ્ટાપની…
View More વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂકમનપાનું બોર્ડ 10 મિનિટમાં પૂર્ણ, વિપક્ષના વિરોધ વચ્ચે બે અરજન્ટ દરખાસ્ત મંજૂર
ફ્લાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને મેદાન ફાળવણીનો માર્ગ મોકળો મહાનગરપાલિકાની સ્પે.જનરલ બોર્ડ આજરોજ મળેલ અગાઉ તૈયાર થયેલ 11 દરખાસ્ત ઉપરાંત વધુ બે…
View More મનપાનું બોર્ડ 10 મિનિટમાં પૂર્ણ, વિપક્ષના વિરોધ વચ્ચે બે અરજન્ટ દરખાસ્ત મંજૂર