તળાજામાં વૃધ્ધાના કાન કાપી સોનાના કાપ લૂંટી લેતા લૂંટારા

નુતનવર્ષની રાત્રી તળાજા નજીકના નવીદેવલી ગામના વાડીએ સુતેલા વૃદ્ધ દંપતીમાટે અઘરીરહી.લૂંટારુઓ માટે સફળ બોણીવાળી રહી.જોકે લૂંટારું બીજોકાન કાપીને કાપ લેવામાં સફળ થાય તે પહેલાજ બાજુમાં…

નુતનવર્ષની રાત્રી તળાજા નજીકના નવીદેવલી ગામના વાડીએ સુતેલા વૃદ્ધ દંપતીમાટે અઘરીરહી.લૂંટારુઓ માટે સફળ બોણીવાળી રહી.જોકે લૂંટારું બીજોકાન કાપીને કાપ લેવામાં સફળ થાય તે પહેલાજ બાજુમાં સુતેલા વૃદ્ધ જાગીજતા લૂંટારું ઈસમ ભાગીગયો હતો.મધ્યરાત્રીએ બનેલા બનાવની જાણ ભોગબનનાર પરિવાર એ પોલીસને કરીહતી.તેમ છતાંય આજસુધી તળાજા પોલીસે ઋઈંછ નોંધવાની બોણી કરીનથી. તપાસ ચાલુ હાવાની ખો આપી રહ્યાછે. નૂતનવર્ષે રાજ્યના ગૃહમંત્રી એ આમ જનતા સુખાકારીનો અને બદમાશ વ્યક્તિ પોલીસ મથકે પણ આવતા ડરવો જોઈએ તેવી આપેલ શીખની તળાજા પોલિસમા કોઈજ અસરથઈ લાગતી નથી!.

આશ્ચર્યભર્યા આ શબ્દો એટલા માટેછેકે મૂળ.પીપરલાના વતની અને નવીદેવલી કેનાલપાસે વાડીમા રહેતા વાડીએ અને ગામમાં બકાલુ વેચવાનો વ્યવસાય કરતા ગંગાબેન ભાનુભાઈ બારૈયા ઉ.વ.61 નુતનવર્ષ ની રાત્રીએ પતિ સાથે વાડીના ઢાળીયામા સુતાહતા.રાત્રીના આશરે 11.30 ના અરસામા લૂંટારું ઇસમે વૃદ્ધાએ પહેરેલ કાપને ખેંચીલેતા વૃદ્ધાનો કાન કપાઈ ગયોહતો.તેના કારણે પીડા થતારાડ નીકળી ગઈહતી.આથી નજીકમા સુતેલા ભાનુભાઈ પણ જાગીજતા લૂંટારું બીજોકાપ ખેંચવા ગયોપણ સફળતા ન મળતા એકકાપની લૂંટની બોણીકરી ભાગી ગયો હતો.

વૃદ્ધાને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ભાઈબીજના દિવસે લાવવામાં આવેલ.પોલીસ એફ.આઈ.આર નોંધીને લૂંટારું ઇસમને ઝબ્બેકરે,વૃદ્ધાનો આશરે એકાદ લાખની કિંમતનો કાપ પરત અપાવે તે માટે જાણકરવામાં આવીહતી.પોલીસ સ્થળપર તપાસ કરીઆવી પરંતુ આજસુધી એફ.આઈ.આર નોંધવાની બોણીકરી નથી.ઝડપથી લૂંટારૂૂ ઈસમ ઝબ્બેથાય અને વૃદ્ધાની કાળી મજૂરીથી બનાવેલ સોનાનુ ઘરેણું પરત અપાવે તેવી લાગણી વૃદ્ધાના પરિવારજનોએ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *