દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…
View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાતIPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા
વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થાયુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથી
ઈરાને ઈદ અલ-ફિતરના દિવસે જ જેરુસલેમ પર હુમલો કરતાં ઈઝરાયલ-અમેરિકા સામેના ઈરાનના યુદ્ધમાં નવો ટિવસ્ટ આવી રહ્યો છે. આ હુમલો પણ અલ-અક્સા મસ્જિદને ટાર્ગેટ કરીને…
View More યુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથીઅમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ
અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો…
View More અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ ના દાવા પર ઈરાને સનસનીખેજ જવાબ જવાબ આપ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન…
View More ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબરાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ
નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે ઈંધણના પ્રવર્તમાન જથ્થા મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી…
View More રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલકતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોત
કતારના પ્રાદેશિક પાણીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત થયા છે, એમ ખાડી દેશના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું, જ્યારે એક ગુમ વ્યક્તિ માટે શોધ…
View More કતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોતઆસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ચૂંટણીવાળા આસામમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપતા, મંત્રી નંદિતા ગોર્લોસા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસમાં જોડાયા. તેઓ દિમા હાસાઓના પર્વતીય જિલ્લાના હાફલોંગ…
View More આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાંવિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકા
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે ઈરાન સમર્થકો અમેરિકન નાગરિકો પર…
View More વિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકાઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો
LNG પુરવઠા કટોકટી ભારત: યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે, હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ છે, અને LNG પુરવઠામાં વિક્ષેપથી યુરિયા પ્લાન્ટ્સ પર પણ અસર પડી છે, જ્યાં ઉત્પાદન લગભગ…
View More ઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો