જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

કમળાની બીમારી અને પેટમાં ગાંઠના ઓપરેશન બાદ તબિયત લથડી હતી જસદણમાં ગીતાનગર હરીનગર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જ્યોતિબેન રમેશભાઈ મેરનું ટૂંકી બીમારી બાદ નિધન થયું…

View More જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા

પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ…

View More માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા

ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત

ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો…

View More ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત

વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ

વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા…

View More વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ

ભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા

કોર્ટે પોકસો સહિતની કલમ હેઠળ સજા ફટકારી એકાદ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જમણવાવ ગામે રહેતા યુવાને એક સગીર નું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો…

View More ભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા

જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ

મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…

View More જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ

કોડીનારના પીપળી અને કડવાસણને પાલિકામાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ

કોડીનાર નગરપાલિકાની સીમામાં તાલુકાના પીપળી અને કડવાસણ ગામોને ભેળવવાના વહીવટી પ્રસ્તાવના આ નિર્ણયના વિરોધમાં બંને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ કોડીનાર મામલતદાર કચેરીએ ધસી જઈ વિરોધ…

View More કોડીનારના પીપળી અને કડવાસણને પાલિકામાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ

દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત

આશરે દોઢ માસ પહેલા 3 ફેબ્રુઆરીના દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાંથી ગૌમાંસના ઝડપાયેલ જથ્થા પ્રકરણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે હાથ…

View More દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત

ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમે

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ 550 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત…

View More ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમે

જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકા ની પ્રાથમિક મતદાર યાદી જાહેર…

View More જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા