પોલીસે પૂછપરછ માટે બોલાવતા આરોપી માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો રાજકોટમાં હાલ જમીન વિવાદોને લઇને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે…
View More 75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપટ્રેન કે રેલવે સ્ટેશનો પર ગંદકી કરનારને હવે ડબલ દંડ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વેફર્સનું રેપર બારીમાંથી બહાર ફેંકવા કે સ્ટેશન પર ગમે ત્યાં થૂંકવાના આદિ છો, તો હવે તમારે ખિસ્સું ખાલી કરવા…
View More ટ્રેન કે રેલવે સ્ટેશનો પર ગંદકી કરનારને હવે ડબલ દંડરૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
રૈયા ગામમાં રહેતા અને સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાને પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ કેન્સરની બીમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ…
View More રૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતરા.લો. સંઘની 5 બેઠકમાં ભાજપ સામે ભાજપની લડાઇ
રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સહકારી સંઘની આગામી તા.9ના રોજ યોજાનાર ચૂંટણીનું ચિત્ર અંતે સ્પષ્ટ થયું છે. સંઘની 15 પૈકીની 10 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. જયારે પાંચ…
View More રા.લો. સંઘની 5 બેઠકમાં ભાજપ સામે ભાજપની લડાઇઆમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયા
ખુદ મનપાના ચોપડે જાહેર થયા આવા ન્યુસન્સ પોઇન્ટ, મહાનગરપાલિકા કરોડોના ખર્ચે ક્ધસલટન્ટ એજન્સી પાસેથી ‘સલાહ’ ખરીદીને ફરી એક વખત બનાવવા જઇ રહી છે ‘ન્યુસન્સ પોઇન્ટ…
View More આમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયાગાંધીનગરના સરકારી વકીલ સામે ‘સેટિંગ’ના ગંભીર આક્ષેપો
ગાંધીનગર કોર્ટમાં વર્ષોથી ફરજ બજાવતા સરકારી વકીલ સામે ભ્રષ્ટાચારની આંગળી ચિંધવામાં આવી છે. ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીથી લઈને એસીબી સુધી લેખિત…
View More ગાંધીનગરના સરકારી વકીલ સામે ‘સેટિંગ’ના ગંભીર આક્ષેપોડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યા
શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા શખ્સનો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં…
View More ડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યાવિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલો
શહેરમાં નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવકને પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલોધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડ
જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો…
View More ધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડઆણંદની ફેકટરીમાં શ્રમિકનાં મોત મામલે હોબાળો, ટોળાનો પોલીસ પર પથ્થરમારો
બેકાબૂ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી, પોલીસે આઠ ટીયર ગેસ છોડયા, 30 લાખના વળતર બાદ મામલો થાળે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલામસર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા…
View More આણંદની ફેકટરીમાં શ્રમિકનાં મોત મામલે હોબાળો, ટોળાનો પોલીસ પર પથ્થરમારો