મહેસાણા જિલ્લામાં પ્રેમલગ્ન કરનાર બે યુવતીઓના અપહરણની ઘટનાઓ સામે આવ્યા બાદ પાટીદાર સમાજમાં ચર્ચા તેજ બની છે. આ મામલે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ…
View More પાટીદાર સહિત સારા સમાજની દીકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલે છે: લાલજી પટેલલોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન
20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…
View More લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશનભાગવત અમારું પ્રતિનિધિત્વ નથી કરતા: હિંદુસ ફોર હ્યુમન રાઇટ્સ સહિત 61 સંગઠનોનો વિરોધ
અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ (સાર્વભૌમિક એકતા મહોત્સવ) સામે મોટો વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક…
View More ભાગવત અમારું પ્રતિનિધિત્વ નથી કરતા: હિંદુસ ફોર હ્યુમન રાઇટ્સ સહિત 61 સંગઠનોનો વિરોધનેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજ
ચૌધરી ગ્રુપના અબજોપતિ ચેરમેને તબાહી વર્ણવી નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ 50,000 કરોડ રૂૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના…
View More નેપાળને ફરી બેઠું કરવા 50 હજાર કરોડ જોઇશે: ઉદ્યોગપતિનો અંદાજનેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપી
આપત્તિ પછી ગુમ થયેલા દેશોના રાજદ્વારી દબાણને પગલે, નેપાળ સરકારે ભોટેકોશી અચાનક પૂરગ્રસ્ત વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ ટીમોને બહાર રાખવાના તેના નિર્ણયને પાછો ખેંચી…
View More નેપાળનો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓને મંજૂરી આપીઇન્ફોસિસના સીઇઓ ગોપી સેટ્ટી નેપાળની આફતમાં ગૂમ
ભારતની સૌથી મોટી આઈટી સેવાઓ આપતી કંપનીઓમાંની એક ઇન્ફોસિસે જણાવ્યું હતું કે, તેની પેટાકંપની ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીસના સીઈઓ લક્ષ ગોપીસેટ્ટી નેપાળની મુલાકાતે ગયા હતા, પરંતુ…
View More ઇન્ફોસિસના સીઇઓ ગોપી સેટ્ટી નેપાળની આફતમાં ગૂમજંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?
ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યુવાઓના લોકતાંત્રિક અધિકારો અને ન્યાયના હક માટે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી…
View More જંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ…
View More સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોરમોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર માસૂમ બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી અને…
View More મોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોતમોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરી
મોરબી તાલુકાના રંગપર જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. કોલોનીના અલગ-અલગ રૂૂમમાં સુતેલા શ્રમિકોના રૂૂમમાંથી…
View More મોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરી