જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ…
View More જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના બેમુદતી ધરણાનો પ્રારંભ
‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’માં ખેડૂતોને ઉમટી પડવા હાકલ, દુષ્કાળ જાહેર કરો, ઘાસચારો આપો, લાઇટબિલ માફ કરો સહિતની માંગણી ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ…
View More ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના બેમુદતી ધરણાનો પ્રારંભCBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂ
1 સપ્ટેમ્બર સુધી અરજી થઇ શકશે, ઉમેદવારોની સંખ્યા વધતા પરીક્ષા બે દિવસ લેવાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી 6 સપ્ટેમ્બરના રોજ યોજાનારી…
View More CBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂરાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એસ.ટી.ની નવી એ.સી. લકઝરી બસ સેવાનો પ્રારંભ
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજથી પાંચ નવી એસી સીટર લકઝરી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસટી નિગમ…
View More રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એસ.ટી.ની નવી એ.સી. લકઝરી બસ સેવાનો પ્રારંભરોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશે
રાજકોટ મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ ચોમાસા દરમિયાન ભાંગેલા રોડ રસ્તા મુદ્દે પુછેલા પ્રશ્ર્નમાં સિટી ઇજનેર દ્વારા મનઘડત જવાબો આપીને જનરલ બોર્ડને…
View More રોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશેરક્ષાબંધનની રાતે બે બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ, મનહરપુર-1 ગામમાં મામા સાહેબના ખીજડાવાળા…
View More રક્ષાબંધનની રાતે બે બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાતકોઠારિયા સોલ્વન્ટ ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
યુવાનના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા,પરિવારમાં શોક કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક અજાણ્યા યુવાનનું ટ્રેનની ઠોકરે આવી ચડતા ઘટનાસ્થળે જ…
View More કોઠારિયા સોલ્વન્ટ ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોતસોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર…
View More સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલોરાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો
શહેરમાં કોઠારિયા રોડ પર શ્રી હરી સોસાયટીમાં દારૂના નશામાં અજાણયા શખ્સોએ ચાર શ્રમિક યુવાને દારૂ કયા મળે છે. તેવુ પૂછતા ચારેક યુવાનોએ અમે દારૂ પીતા…
View More રાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલોગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા
ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર…
View More ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા