બારામતી ઍરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રેશમાં અજિત પવાર ઉપરાંત અન્ય 4 જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું…
View More અજિત પવારની વિમાની દુર્ઘટના ખરેખર હત્યાનું કાવતરું જ હતુંદેશના પ્રથમ ઇચ્છામૃત્યુ કેસના હરીશ રાણાની અંત્યેષ્ઠિ પૂરી
એક સમયે જીવનભરના સપનાઓ સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા નીકળેલા હરીશ રાણાનું નિધન થયું હતું. 13 વર્ષ કોમામાં રહ્યા પછી હરીશે આખરે દુનિયાને અલવિદા કહ્યું. બુધવારે…
View More દેશના પ્રથમ ઇચ્છામૃત્યુ કેસના હરીશ રાણાની અંત્યેષ્ઠિ પૂરીખ્રિસ્તી નેતાઓ અને પાદરીઓ સાથે મમતાની બંધ બારણે બેઠક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ચાલસા ખાતે ખ્રિસ્તી સમુદાયના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી, જે વિધાનસભા ચૂંટણી પહેલા…
View More ખ્રિસ્તી નેતાઓ અને પાદરીઓ સાથે મમતાની બંધ બારણે બેઠકલઘુમતી મતોનું વિભાજન કરવા માટે ઓવૈસી-હુમાયુ કબીરે હાથ મિલાવ્યા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવું રાજકીય સમીકરણ ઊભું થઈ રહ્યું છે, જે સત્તાધારી અને વિપક્ષ બંને માટે પડકારરૂૂપ બની શકે છે.…
View More લઘુમતી મતોનું વિભાજન કરવા માટે ઓવૈસી-હુમાયુ કબીરે હાથ મિલાવ્યાચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યા
ચીને ત્રણ ભારતીય ચોખાની શિપમેન્ટ્સ અસ્વીકાર કરી દીધી છે. તેણે આ ચોખામાં જીનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ (GMOs) હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના એવા સમયે બની…
View More ચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યાપરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતહોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાને
અત્યારે માત્ર ભારત, પાક અને ચીનના જહાજો જ પસાર થઇ રહ્યા છે: ઓઇલના મહત્વપૂર્ણ જળમાર્ગને ઇરાનના સકંજામાંથી છોડાવવા અખાતી યુધ્ધમાં નવો મોરચો ઈરાન, અમેરિકા અને…
View More હોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાનેઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ31 માર્ચે વણવપરાયેલી ગ્રાન્ટ જિલ્લાઓએ પરત નહીં કરવી પડે
33 જિલ્લાઓને સીધો લાભ, અધૂરા વિકાસકામો અટકશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય ગુજરાત સરકારે જિલ્લા વહીવટી તંત્રને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે…
View More 31 માર્ચે વણવપરાયેલી ગ્રાન્ટ જિલ્લાઓએ પરત નહીં કરવી પડેલોધિકાની સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવતી ટીમ 108
રાજકોટની ભાગોળે લોધિકા વિસ્તારમાં રહેતી શ્રમિક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સગર્ભાને હોસ્પિટલ લાવવામાં…
View More લોધિકાની સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવતી ટીમ 108