મામલતદારે નોટિસ આપી તો માત્ર દિવાલ હટાવી, માલિક સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર બારોબાર પાર્ટી પ્લોટ ખડકી…
View More સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધોગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપ
ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી…
View More ગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપરૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભ
જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ…
View More રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભઆહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત
શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં…
View More આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાતસ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની દોડધામ
અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં…
View More સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની દોડધામરાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પોલિસી POCSO નિયમો 2020ના રૂૂલ 3(5) અનુસાર તૈયાર કરવાની છે…
View More રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશરાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યું
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન…
View More રાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યુંભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસઅખાતી યુદ્ધમાં પર્યાવરણનો પરાજય: પંદર દી’માં વરસ જેટલું પ્રદૂષણ
કલાઇમેટ સંબંધિત ઇન્સ્ટિટ્યૂટનું સંશોધન: શસ્ત્રો અને ઇમારતી પતનમાંથી ઉડતી રજ-ધુમાડાથી અખાતી આકાશ અસ્વસ્થ ઈરાન યુદ્ધના પહેલા 14 દિવસોમાં (28 ફેબ્રુઆરીથી 14 માર્ચ, 2026), 5.6 મિલિયન…
View More અખાતી યુદ્ધમાં પર્યાવરણનો પરાજય: પંદર દી’માં વરસ જેટલું પ્રદૂષણયુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’
સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકરો 590 મંડળોમાં જઇ 3 દિવસનું રાત્રી રોકાણ કરશે, નવા મતદારોને આપશે માર્ગદર્શન ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો.…
View More યુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’