ઔરંગાબાદ નજીકની દુર્ઘટનામાં વધુ 6 મહિલાઓની હાલત ગંભીર મહારાષ્ટ્રના જાલનામાં મોટી દુર્ઘટના થઈ. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રકે 12 મહિલાને કચડી નાખી,…
View More રસ્તો સમારતી શ્રમિક મહિલાઓ પર ટ્રક ફરી વળતાં 6નાં મોત40થી વધુ કેમિકલ ઉત્પાદનો ઉપર ડ્યૂટી શૂન્ય દ્વારા કેન્દ્રે આપી રાહત
દેશના અનેક ઉદ્યોગોનો પ્રાણવાયુ પુન: ચાલુ : નિકાસને પ્રોત્સાહન ભારત સરકારે યુધ્ધ લંબાવાનો અણસાર આવતા વેંત ઝડપથી વિવિધ મંત્રાલયો દ્વારા દેશના જનજીવનની સામાન્ય સુખાકારીઓને યથાવત…
View More 40થી વધુ કેમિકલ ઉત્પાદનો ઉપર ડ્યૂટી શૂન્ય દ્વારા કેન્દ્રે આપી રાહતસોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર પ્રતિબંધ
મુક્ત વેપાર કરારના દુરુપયોગને રોકવા પગલું ગઇકાલે સરકારે સોના, પ્લેટિનમ અને ચાંદીના દાગીનાની આયાત પર તાત્કાલિક પ્રતિબંધની જાહેરાત કરી. આ પગલું મુક્ત વેપાર કરાર (FTA)…
View More સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર પ્રતિબંધઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટ
મલેશિયા અને ફિલિપાઇન્સનો દરિયો પણ કિનારા પર ફરી વળવા દહેશત યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4…
View More ઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટયુદ્ધની આગ યથાવત રહેતા શેર-સોનુ અને ચાંદી ધડામ, ક્રૂડની છલાંગ
સેન્સેક્સ 1600, નિફ્ટી 525 સુધી તૂટ્યા, બેંક નિફ્ટી 50 હજાર નીચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપીને યુદ્ધ હજુ 2-3 અઠવાડિયા…
View More યુદ્ધની આગ યથાવત રહેતા શેર-સોનુ અને ચાંદી ધડામ, ક્રૂડની છલાંગટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલો
બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ ભભૂકી, ઇઝરાયલ પર મિસાઇલો દાગી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન…
View More ટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલોતેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ
યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…
View More તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ‘ધુરંધર-2’ વિવાદોના વમળમાં મેકર્સ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ
લેખક-નિર્દેશક સંતોષકુમારનો પુરાવા સાથે આક્ષેપ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ ’ધુરંધર 2’ ને લઈને એક ચોંકાવનારા…
View More ‘ધુરંધર-2’ વિવાદોના વમળમાં મેકર્સ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપપાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું
પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…
View More પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યુંએરપોર્ટ પર ધોનીનું ચેકિંગ થાય પણ સચિનને કોઇ રોકતું નથી
‘ભારત રત્ન’ સચિનને મળે છે વિશેષ સુવિધા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર હાલમાં ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી…
View More એરપોર્ટ પર ધોનીનું ચેકિંગ થાય પણ સચિનને કોઇ રોકતું નથી