અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ઈરાનને ખતમ કરી નાખવાની સનકના કારણે આખી દુનિયા પરેશાન છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાના વળતા જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી…
View More મંત્રણા જ મંત્ર: હોર્મુઝ બળથી નહિ, કળથી જ ખોલી શકાશે‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ
ભારતે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની માંગ કરી છે. ભારતે કહ્યું કે આ પ્રાદેશિક જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય નાવિકોએ ત્યાં પોતાના જીવ…
View More ‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવજામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા…
View More જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાAIના કારણે નોકરી ગુમાવતા યુવા દંપતીની આત્મહત્યા
80 લાખના વાર્ષિક પેકેજની જોબ ગુમાવતા પતિની આત્મહત્યા બાદ પત્ની 18મે માળેથી કુદી બેંગ્લુરુમાં એક યંગ કપલે કરેલી આત્મહત્યા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.…
View More AIના કારણે નોકરી ગુમાવતા યુવા દંપતીની આત્મહત્યાહોર્મુઝ અમારા નિયંત્રણમાં, ટ્રમ્પની ધમકીથી ખોલી દેવાશે નહીં: ઇરાન
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ ’નિર્ણાયક અને સંપૂર્ણ’ રીતે તેની નૌકાદળના નિયંત્રણ હેઠળ છે અને ઈરાની રાષ્ટ્ર…
View More હોર્મુઝ અમારા નિયંત્રણમાં, ટ્રમ્પની ધમકીથી ખોલી દેવાશે નહીં: ઇરાનહોર્મુઝનું સીધું સમાધાન શોધવા બ્રિટનનું 35 દેશોને આહવાન
બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે.…
View More હોર્મુઝનું સીધું સમાધાન શોધવા બ્રિટનનું 35 દેશોને આહવાનભારતીય નૌકાદળ પાક. પર તૂટી પડવાનું હતું ત્યાં જ પાક. પગે પડયું
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સમુદ્રમાંથી પાકિસ્તાન પર હુમલો કરવાથી…
View More ભારતીય નૌકાદળ પાક. પર તૂટી પડવાનું હતું ત્યાં જ પાક. પગે પડયુંઆમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજયસભાના ડે.લીડરપદેથી હટાવ્યા
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ મોટો ફેરફાર કરતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી…
View More આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજયસભાના ડે.લીડરપદેથી હટાવ્યાવિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધું
કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…
View More વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધુંબંગાળમાં 7 ચૂંટણી અધિકારીને બંધક બનાવાતા બઘડાટી
સુપ્રીમ કોર્ટ અડધીરાત્રે મમતા સરકારને ઝાટકી, દરેક વસ્તુને રાજકીય ચશ્માથી જોવા સામે નારાજગી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિવાદને પગલે સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાના…
View More બંગાળમાં 7 ચૂંટણી અધિકારીને બંધક બનાવાતા બઘડાટી