દાદરા નગર હવેલીમો મોટી દુર્ઘટના: સેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ, 4ના મોત

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા…

View More દાદરા નગર હવેલીમો મોટી દુર્ઘટના: સેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ, 4ના મોત

બોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

ત્રણ વર્ષ પહેલા માલધારી યુવાનનું ગળુ કાપી નખાયું હતું બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો…

View More બોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

નવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયા

માયાભાઈ આહિરના પુત્રએ હુમલો કરાવ્યા બાદ મળેલી પ્રસિધ્ધિએ કિસ્મત બદલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.…

View More નવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયા

સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ

ખનીજ માફિયાઓ પર ખાણખનીજ વિભાગનો સકંજો, ફફડાટ : 33 ડમ્પર, 13 મશીન જપ્ત કરી નોટિસ ફટકારાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર…

View More સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ

ગોંડલ ન.પા.ના મહિલા કર્મચારીનું ATM કાર્ડ બદલાવી રૂા.40 હજાર ઉપાડી લીધા

ગોંડલ નગરપાલિકાના મહિલા કર્મચારીને ગઠીયાએ એટીએમ સેન્ટર પર મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલાવી નાખી, તેમના ખાતામાંથી ₹40,000 ઉપાડી લઇ છેતરપિંડીની કર્યાની ઘટના…

View More ગોંડલ ન.પા.ના મહિલા કર્મચારીનું ATM કાર્ડ બદલાવી રૂા.40 હજાર ઉપાડી લીધા

ઉપલેટા માર્કેટ યાર્ડની ચાર પેઢી સાથે ચણાની ખરીદીના બહાને રૂા.34.20 લાખની ઠગાઈ

ગોંડલના હીર એન્ટરપ્રાઇઝના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉપલેટાના દલાલ સાથે રૂા. 34.20 લાખની છેતરપિંડી થઇ છે. ગોંડલ ખાતે ગોડાઉન ધરાવતા અને પોતાની ઓળખ…

View More ઉપલેટા માર્કેટ યાર્ડની ચાર પેઢી સાથે ચણાની ખરીદીના બહાને રૂા.34.20 લાખની ઠગાઈ

ગઢકાના યુવાન પાસેથી વ્યાજખોરે રૂા.2.50 લાખના 26.78 લાખ પડાવ્યા છતાં 27.30 લાખની ઉઘરાણી!

કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા એક યુવાને જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂૂ. અઢી લાખની રકમના બે વર્ષના સમયગાળામાં પાંચ શખ્સોએ રૂૂ. 26.78…

View More ગઢકાના યુવાન પાસેથી વ્યાજખોરે રૂા.2.50 લાખના 26.78 લાખ પડાવ્યા છતાં 27.30 લાખની ઉઘરાણી!

સોનામાં નકલીનો ખેલ ખતમ કરવા દરેક ઘરેણાને અપાશે ઓળખ નંબર

દરેક દાગીનાને તેની ડિઝાઇન, આકાર અને વિશિષ્ટ લાક્ષણિકતાના આધારે અલગ ઓળખ આપવાની સરકારની યોજના, સોનાની ખરીેદીના નિયમો પણ બદલાશે કેન્દ્ર સરકાર હવે સોનાના દાગીનાની શુદ્ધતા…

View More સોનામાં નકલીનો ખેલ ખતમ કરવા દરેક ઘરેણાને અપાશે ઓળખ નંબર

વડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોત

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે સંતાનોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા 30 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા…

View More વડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોત

મોરબીના સનાળા ગામે ફ્રીજનું પાણી પીવા જતાં પટકાયેલા શ્રમિકનું મોત

મોરબીના સનાડા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં ગત તારીખ 31-3 ના રોજ રાત્રિના સમયે એક દુખદ ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સનાડા…

View More મોરબીના સનાળા ગામે ફ્રીજનું પાણી પીવા જતાં પટકાયેલા શ્રમિકનું મોત