વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. તેણે સેન્ટ્રલ ઝોન સામે ચાલી રહેલી સેમિફાઇનલ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી.…
View More દુલીપ ટ્રોફિમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ વૈભવના નામેબોળચોથના પૂજન સાથે જન્માષ્ટમી પર્વની શૃંખલાનો પ્રારંભ
ગુજરાતમાં દિવાળી બાદ બીજા નંબરના સૌથી મોટા જન્માષ્ટમી પર્વની શૃંખલાનો આજે બોળચોથના પૂજનથી પ્રારંભ થઇ ગયો છે. આજથી સતત પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં લોકમેળાના પર્વ મનાતા…
View More બોળચોથના પૂજન સાથે જન્માષ્ટમી પર્વની શૃંખલાનો પ્રારંભગુજરાતમાં ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
ગુજરાતભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. 13 સપ્ટેમ્બર 2026થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ…
View More ગુજરાતમાં ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયોજન્માષ્ટમીના મેળાઓમાં રાઇડ ચકાસવાની જવાબદારી અધ્યાપકોને સોંપાતા નારાજગી
જન્માષ્ટમીના મેળામાં રાઈડ્સ તૂટવા જેવી દુર્ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોને રાઈડ્સની ચકાસણીની કામગીરી સોંપી છે. રાજકોટ,…
View More જન્માષ્ટમીના મેળાઓમાં રાઇડ ચકાસવાની જવાબદારી અધ્યાપકોને સોંપાતા નારાજગીસરોગેટ અને બાળક દત્તક લેનાર માતા પણ મેટરનિટી બેનિફિટસ મેળવવાના હક્કદાર
ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હસુભાઈ દવે યાદીમાં જણાવેલ છે કે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ કેઈસ આવેલ હતો કે, સગર્ભા/માતૃત્વ લાભો – સરોગેટ માતાઓ…
View More સરોગેટ અને બાળક દત્તક લેનાર માતા પણ મેટરનિટી બેનિફિટસ મેળવવાના હક્કદારદ્વારકાધિશ મંદિરે જન્માષ્ટમીએ દર્શનના સમયમાં ફેરફાર
આગામી સપ્ટેમ્બરમાં શ્રાવણ વદ-8 (આઠમ)ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ જન્મોત્સવ પ્રસંગે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર…
View More દ્વારકાધિશ મંદિરે જન્માષ્ટમીએ દર્શનના સમયમાં ફેરફારહાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદ
રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત…
View More હાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદગતિશિલ ગુજરાત: સરકારી કચેરીમાં જ ફાઇલ અટવાઇ છતાં વિલંબ માટે અરજદાર દંડિત
ગુજરાત હાઈકોર્ટે ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી (મુખ્ય નિયંત્રક મહેસૂલ સત્તામંડળ) દ્વારા સમયમર્યાદાના આધારે યાંત્રિક રીતે રિવિઝન અરજી ફગાવી દેવા બદલ આકરી ટીકા કરી છે. આ…
View More ગતિશિલ ગુજરાત: સરકારી કચેરીમાં જ ફાઇલ અટવાઇ છતાં વિલંબ માટે અરજદાર દંડિતસિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાં
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ’યલો ફીવર’ સામે રક્ષણ આપતી રસીનો જથ્થો પૂર્ણ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી…
View More સિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાંહું ધીરૂભાઇ પાસેથી ઘણું શીખ્યો, તમે કંઇ નહીં
રિલાયન્સ સાથે જોડાયેલા મીડિયા આઉટલેટ્સ સામે દુષ્પ્રચારનો આક્ષેપ, ઝી ગ્રુપના ચેરમેને કહ્યું, મારી પાસે ગુમાવવા જેવું કંઇ નથી, તમારૂં ઘણું દાવ પર છે NCLT કેસ…
View More હું ધીરૂભાઇ પાસેથી ઘણું શીખ્યો, તમે કંઇ નહીં