અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચેતવણી આપતા આજે રાત્રે તેની આખી સભ્યતા ખતમ કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો સમયમર્યાદા…
View More ‘આજે રાત્રે ઈરાનમાં એક સભ્યતા ખતમ થશે, હું એવું ઈચ્છતો નથી પરંતુ..’ ટ્રમ્પની સૌથી મોટી ધમકીટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલાં જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક સ્થળો પર હુમલાઓ કર્યા છે.…
View More ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યાસાઉદીએ તેલના પ્રીમિયમમાં 8 ગણો વારો ઝીંકયો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે પહેલાથી જ તેલ-ગેસની આવક ખોરવાઈ છે. હવે સાઉદી અરેબિયાએ ચુપકેથી આટલી મોટી રમત રમી છે, જે ભારતની ચિંતા વધારનારી…
View More સાઉદીએ તેલના પ્રીમિયમમાં 8 ગણો વારો ઝીંકયોભારતીય ઉર્જા બજારમાં હવે કરાર ભંગના કેસ વધવા ભીતિ
વર્ષ 2026માં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગલ્ફ દેશોમાં તેલ અને ગેસની નિકાસ પર ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગોમાં કરારમાંથી મુક્તિ) ની જાહેરાત…
View More ભારતીય ઉર્જા બજારમાં હવે કરાર ભંગના કેસ વધવા ભીતિધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી, સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ
સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી પુનર્વિચાર અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ…
View More ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી, સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમમાં જવાબરામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોત
ગુરુગ્રામથી બે નાના બાળકો અને તેમના પિતાનું અપહરણ કરીને ભાગી રહેલા ગુનેગારોને લઈ જતી બોલેરો બરેલી હાઇવે પર અકસ્માતમાં પડી. આ દુ:ખદ ઘટનામાં, ત્રણ અપહરણકર્તાઓના…
View More રામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોતકોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: પૂછપરછ ચાલુ
કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની પર કરાયેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. પવન ખેડાએ 5 એપ્રિલ, 2026ના રોજ…
View More કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: પૂછપરછ ચાલુતાઇવાન સરહદે 40 દિવસ માટે ચીનનો નો-ફલાય ઝોન ઓર્ડર
મધ્ય પૂર્વના યુદ્ધનો ફાયદો ઉઠાવી ચીને પૂર્વી સમુદ્ર કિનારે ગુપ્ત રીતે લાદ્યો નો-ફ્લાય ઝોન : 27 એપ્રિલથી 6 મે સુધીના રહસ્યમય હવાઈ પ્રતિબંધોથી જાપાન, દક્ષિણ…
View More તાઇવાન સરહદે 40 દિવસ માટે ચીનનો નો-ફલાય ઝોન ઓર્ડરબંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમ
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન ’શંકાસ્પદ’ શ્રેણીમાં મુકાયેલા 6 મિલિયન લોકોમાંથી આશરે 2.7 મિલિયન લોકો આ વખતે…
View More બંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમસુલતાની આફત પછી આસમાની આફત: ચોમાસું મંદ રહેવાની આગાહી
અલનિનોનો પ્રભાવ વધુ મજબૂત બનશે: ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની ચિંતાજનક આગાહી: સામાન્ય કરતા ઓછી વર્ષા ચાલુ ભૂરાજકીય અરાજકતા, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ફુગાવા વચ્ચે,…
View More સુલતાની આફત પછી આસમાની આફત: ચોમાસું મંદ રહેવાની આગાહી