સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચનાવિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનો
ફરિયાદી પાસે હોસ્પિટલના કામ માટેના પૈસા પડાવી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી કીર્તિ પટેલ સાથે થોડા સમય પહેલા વિવાદમાં આવેલી જૂનાગઢની દિવ્યા સાવલાણી સામે હવે…
View More વિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનોકેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…
View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરારસીઝફાયરમાં પાક.નો પનો ટૂંકો પડતા ડ્રેગને ખેલ પાડ્યો
બેજિંગ અને તહેરાન વચ્ચે સતત વાત ચાલુ હતી : ચીનના આગ્રહને અનુસર્યુ ઈરાન ઈરાનને અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે કેવી રીતે રાજી કરવામાં આવ્યું? પાકિસ્તાનની ક્ષમતાઓથી…
View More સીઝફાયરમાં પાક.નો પનો ટૂંકો પડતા ડ્રેગને ખેલ પાડ્યોઓરિસ્સામાં આદિવાસી-પોલીસ અથડામણમાં કુલ 70 ઘવાયા
ઓડિશાના રાયગડામાં આગામી વેદાંત ગ્રુપ બોક્સાઈટ ખાણકામ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રસ્તાના નિર્માણને લઈને ગઇકાલે કુહાડી અને અન્ય તીક્ષ્ણ ખેતીના સાધનો સાથે સજ્જ આદિવાસીઓ પોલીસ સાથે…
View More ઓરિસ્સામાં આદિવાસી-પોલીસ અથડામણમાં કુલ 70 ઘવાયાયુધ્ધ વિરામનું ગ્રાન્ડ વેલકમ, શેર-સોનું-ચાંદીમાં તેજી
સેન્સેક્સમાં 2800, નિફટીમાં 800 અંકનો ઉછાળો, ક્રૂડમાં 19 ટકાનો કડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં…
View More યુધ્ધ વિરામનું ગ્રાન્ડ વેલકમ, શેર-સોનું-ચાંદીમાં તેજીUN સુરક્ષા પરિષદમાં વેપારી જહાજોને રક્ષણનો ઠરાવ ચીન-રશિયાએ ઉડાવ્યો
બન્ને મહાસત્તાએ વીટો વાપર્યો : અમેરિકાએ બહેરીન દ્વારા મૂકાવેલા ઠરાવનો ફરી ફિયાસ્કો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન અને રશિયાએ મંગળવારે એક મહત્વના ઠરાવ પર વીટો…
View More UN સુરક્ષા પરિષદમાં વેપારી જહાજોને રક્ષણનો ઠરાવ ચીન-રશિયાએ ઉડાવ્યોઆખરે શસ્ત્રો મ્યાન, વિશ્ર્વભરમાં હાશકારો
પાકિસ્તાન-ચીનની મધ્યસ્થીથી બે સપ્તાહના યુધ્ધવિરામ માટે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સહમત ભીષણ હુમલાની ધમકી વચ્ચે છેલ્લી ઘડીએ નાટ્યાત્મક ઘટનાક્રમ, કાયમી શાંતિ માટે ઈરાનની 10 શરતો પ્રમાણમાં ગુલ્લક ગણાતા…
View More આખરે શસ્ત્રો મ્યાન, વિશ્ર્વભરમાં હાશકારોમોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત
મોરબીમાં ખાનગી નોકરી કરતા 20 વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે…
View More મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાતમોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું
મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ…
View More મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું