નાના ચિલોડાના એક 44 વર્ષીય ઉદ્યોગપતિ સાથે નાગપુરના ચાર માણસો દ્વારા ક્રિપ્ટોમાં ઉંચુ વળતરની લાલચ આપીને ઓનલાઈન રોકાણના નામે રૂૂ. 2.05 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદ…
View More અમદાવાદના કપડાના વેપારીને ક્રિપ્ટોમાં ઉંચા વળતરની લાલચ આપી 2 કરોડની છેતરપીંડીસાયલાના ધાંધલપરમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીનો આપઘાત
યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સાયલાના ધાંધલપર ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું…
View More સાયલાના ધાંધલપરમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીનો આપઘાતદ્વારકામાં શખ્સ દ્વારા શ્ર્વાનને લાકડીથી મારી બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો વાયરલ
યાત્રાધામ દ્વારકાના જલારામ સોસાયટી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શ્વાનને કુરતા સાથે બેરહેમીથી લાકડીના અસંખ્ય પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં…
View More દ્વારકામાં શખ્સ દ્વારા શ્ર્વાનને લાકડીથી મારી બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો વાયરલઅંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇ
અમદાવાદની ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધાયો, રોકાણકારોને 12 મહિને 9.75 ટકા વ્યાજ અને વિદેશ પ્રવાસની લાલચ આપી હતી બેન્કના ફિક્સ ડિપોઝિટના ઓછા વ્યાજ વચ્ચે રોકાણકારો…
View More અંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇશિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમર સહિત બેને હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ
એડ-હોક અને કોન્ટ્રાકટ આધારિત લેકચરર્સને બાકી પગાર ચૂકવવામાં નિષ્ફળતા બદલ કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યના બે ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને એડ-હોક અને કોન્ટ્રાક્ટ-આધારિત લેક્ચરર્સને બાકી પગાર…
View More શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમર સહિત બેને હાઈકોર્ટના તિરસ્કારની નોટિસઆજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરી
સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ઉજવણી રાજકોટ સહિત ગુજરાતભરમાં કરવામાં આવી હતી. રાજકોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી બે લાખ જેટલા લોકો છઠ્ઠ પૂજા કરવા માટે આજી…
View More આજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરીભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતરાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હજુ થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ…
View More રાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાસૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર
239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકારસુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાન
સુત્રાપાડા તાલુકામા છેલ્લા દીવસ કમોશમી વરસાદ છે ગઇકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો અને ગઇ રાત થી અત્યાર સુધીમા વધુ બે ઇંચ જેટલો કમોશમી…
View More સુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાન