ગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજા

જસદણના સાણથલીથી પિતા-પુત્ર સંબંધીના ઘરે જતા ત્યારે અકસ્માત નડયો જસદણનાં સાણથલી ગામે રહેતા પિતા-પુત્ર ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા જેસીબીથી…

View More ગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજા

આનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે, નગીનાવાડી પણ ખુલ્લી મુકાશે

મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો પણ શરૂ કરાશે અમદાવાદના કાંકરિયા તળાવમાં ફરીથી બોટિંગ શરૂૂ કરવામાં આવશે. નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લુ કરવામાં આવશે. વડોદરાના…

View More આનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે, નગીનાવાડી પણ ખુલ્લી મુકાશે

ગોંડલ તાલુકાના ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બે નકલી ડોકટર ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ અને પાટણવાવ પંથકમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બે બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા. ગોંડલના ભરૂૂડી અને પાટણવાવના વળોદર ગામે…

View More ગોંડલ તાલુકાના ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બે નકલી ડોકટર ઝડપાયા

દમણથી દરિયા માર્ગ 5.43 લાખનો દારૂ ઘૂસાડનાર 12 શખ્સો રાજકોટથી ઝડપાયા

દમણથી દરિયામાર્ગે થી કોડીનારમાં વિદેશી દારૂૂ ઘુસાડવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. કોડીનારના વેલણ ગામે દરિયાકાંઠા પરથી રૂૂા.5.43 લાખનો 44 પેટી વિદેશી દારૂૂ પકડાયો હોય…

View More દમણથી દરિયા માર્ગ 5.43 લાખનો દારૂ ઘૂસાડનાર 12 શખ્સો રાજકોટથી ઝડપાયા

કારતકમાં ચોમાસું: ઓકટોબરમાં વરસાદનો દશકાનો રેકોર્ડ

રાજ્યમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા છ દિવસમાં જ અઢી ઇંચ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન ગઇકાલે મહુવામાં 3.5, તળાજામાં 3, પાલિતાણામાં 2 ઇંચ કમોસમી…

View More કારતકમાં ચોમાસું: ઓકટોબરમાં વરસાદનો દશકાનો રેકોર્ડ

કાલાવડના હરીપર ગામે પાણીની કુંડીમાં પડી જતાં માસૂમનું મોત

વાડીએ રમતા-રમતા બાળક ડૂબી જતાં શ્રમિક પરિવારમાં કલ્પાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સામી પરિવારનો એક વર્ષનો બાળક…

View More કાલાવડના હરીપર ગામે પાણીની કુંડીમાં પડી જતાં માસૂમનું મોત

આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા

જૂનાગઢના બુટલેગરનું નામ ખુલ્યું, 4.71 લાખનો મુદ્દામાલ કબજે આટકોટ પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે જુનાગઢ જીલ્લામાં નાસતા-ફરતા બુટલેગરને કારના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો નંગ 550…

View More આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા

ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી

પાર્ટી કહેશે તો ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત ગોંડલ પંથકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને પડકારનાર જિગીષા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…

View More ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી

ટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

બે દિવસ પૂર્વે બોલાચાલી થતા યુવકને લોખંડના હૂંક ઝીંકી દેતા ઘટના ઘટી; આરોપી સકંજામાં ટંકારાનાં લજાઇ ગામે આવેલા કારખાનામા કામ કરતા મુળ બીહારનાં પિન્ટુ વર્મા…

View More ટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવો

ચલાલા નગરપાલિકામાં જનતાએ વિપક્ષના સુપડા સાફ કરી તમામ 24 બેઠક ભાજપને જીતાડી હતી. પરંતુ ભાજપનો આંતરીક વિખવાદ ખુલ્લીને સામે આવી રહ્યો છે. આજે 24માંથી 20…

View More ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવો