યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વહેલી સવારે ઇરાન સામે અમેરિકાના લશ્કરી અભિયાન અંગે પોતાના વક્તવ્ય અને સંદેશાવ્યવહારમાં વધારો કર્યો, જેમાં ઇ2 બંકર બસ્ટર દ્વારા કરવામાં…
View More ઇરાનના ઇસ્ફાન શહેર ઉપર યુએસનો બંકર બસ્ટર બોમ્બમારોworld
યુધ્ધ ચાલુ રાખવા ચાર અખાતી દેશોનું ટ્રમ્પ પર વધતું દબાણ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્વનો કૂટનીતિક વળાંક આવ્યો છે. અમેરિકાના ખાડી સહયોગી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ…
View More યુધ્ધ ચાલુ રાખવા ચાર અખાતી દેશોનું ટ્રમ્પ પર વધતું દબાણજૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના…
View More જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોતઅખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે
કોન્ડોમ નિર્માણમાં જરૂરી કેટલીક વસ્તુઓ હવે આયાત થઇ શકશે નહીં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી…
View More અખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશેકરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશે
ઈરાન પરના હુમલામાં એરસ્પેસ આપવા સ્પેનનો ઈનકાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત…
View More કરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશેદુબઈ બંદરે લાંગરેલા ભરચક કુવૈતી ટેન્કર પર ઈરાની હુમલો
કુવૈતની રાજ્ય સમાચાર એજન્સીએ ગઇકાલે દુબઈના બંદર પર લંગરાયેલા સંપૂર્ણ ભરેલા ક્રૂડ ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં આગ લાગી અને તેના હલને નુકસાન…
View More દુબઈ બંદરે લાંગરેલા ભરચક કુવૈતી ટેન્કર પર ઈરાની હુમલોવિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!
જ્યારે પાકિસ્તાને પશ્ચિમ એશિયાના માળખામાં પોતાને સામેલ કરી લીધું છે અને મધ્યસ્થી તરીકે પોતાને સ્થાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે નવીનતમ યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ…
View More વિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!ઇરાન પર પરમાણુ બોમ્બ ઝિંકાશે: UNO રાજદ્વારીનો ધડાકો
વરિષ્ઠ અધિકારી મોહમ્મદ સફાએ રાજીનામું આપતા કર્યો ઘટસ્ફોટ: અમેરિકાને ઇશારે ઞગઘમાં પરમાણુ બોમ્બ મંજૂરીની હિલચાલ અમેરિકા હવે યુધ્ધના અંતિમ ચરણની તૈયારીમાં હોય એ…
View More ઇરાન પર પરમાણુ બોમ્બ ઝિંકાશે: UNO રાજદ્વારીનો ધડાકોમરિયમ નવાઝને ‘રાણી’ કહેવું ભારે પડ્યું, નસીમ શાહને 2 કરોડનો દંડ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સ્ટાર ફાસ્ટ બોલર નસીમ શાહ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેતા ભારે દંડ ફટકાર્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 દરમિયાન…
View More મરિયમ નવાઝને ‘રાણી’ કહેવું ભારે પડ્યું, નસીમ શાહને 2 કરોડનો દંડહવે કુરૂક્ષેત્ર છે ખાર્ગ, યુદ્ધનું ભવિષ્ય ટાપુ પર નકકી થશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અત્યાર લગી છાસ લેવા જવી ને દોણી સંતાડવી જેવું કરીને ઈરાન પર હુમલાના મુદ્દે જુદાં જુદાં બહાનાં બતાવ્યા કરતા હતા. તેનું…
View More હવે કુરૂક્ષેત્ર છે ખાર્ગ, યુદ્ધનું ભવિષ્ય ટાપુ પર નકકી થશે