નવી સરકારની રચના પછી તરત જ નેપાળમાં કડક કાર્યવાહી શરૂૂ થઈ ગઈ છે. વડા પ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળ અને કેબિનેટના નિર્ણયને અનુસરીને, “જનરલ-જી” વિરોધ…
View More નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટોworld
ટ્રમ્પ અલ્લાહના દુશ્મન : હત્યા માટે ઇરાને જાહેર કર્યુ રૂ.225 કરોડનું ઇનામ
ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં…
View More ટ્રમ્પ અલ્લાહના દુશ્મન : હત્યા માટે ઇરાને જાહેર કર્યુ રૂ.225 કરોડનું ઇનામપેટનો બળ્યો ગામ બાળે ; નોબેલ મને ન મળ્યું તો હવે કોઈને નહીં મળે : ટ્રમ્પ
‘હોર્મુઝ સ્ટ્રેટ’નું નામ બદલીને પણ ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ કરી નાખ્યું મિયામીમાં પોતાના સમર્થકોને સંબોધતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ’ઓપરેશન એપિક ફ્યુરી’ દ્વારા…
View More પેટનો બળ્યો ગામ બાળે ; નોબેલ મને ન મળ્યું તો હવે કોઈને નહીં મળે : ટ્રમ્પઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયા
સ્વઘોષિત યુદ્ધ વિરામ છતાં અમેરિકા ફરી ઇઝરાયેલ સાથે હુમલાઓમાં જોડાયું: તમામ મશીનરી, યુરેનિયમ સ્વાહા અખાતી યુધ્ધ વચ્ચે દુનિયા હવે ફરીથી અધ્ધરજીવ થઇ ગઇ છે. અમેરિકી…
View More ઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયામોદી-ટ્રમ્પ વચ્ચે ખાડીયુદ્ધ રોકવા ‘ફોન પે ચર્ચા’; મસ્ક પણ જોડાયા
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સુરક્ષિત રીતે ખુલ્લુ રાખવા મહત્વ મૂકાયું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચ, 2026ના રોજ થયેલી ટેલિફોન…
View More મોદી-ટ્રમ્પ વચ્ચે ખાડીયુદ્ધ રોકવા ‘ફોન પે ચર્ચા’; મસ્ક પણ જોડાયાપાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયો
ટુવાલનો રંગ બોલ પર લાગી જતાં ચાલુ મેચે વિવાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 લીગ ગુરુવારે નિરાશાજનક અને વિવાદાસ્પદ માહોલમાં…
View More પાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયોUS ડોલર પર ટ્રમ્પના હસ્તાક્ષર 165 વર્ષની પરંપરામાં પરિવર્તન
અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં 165 વર્ષ બાદ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે આ ઉનાળાથી…
View More US ડોલર પર ટ્રમ્પના હસ્તાક્ષર 165 વર્ષની પરંપરામાં પરિવર્તનવૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા…
View More વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છેપાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશું
યુએસ અને ઇરાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલા એક ફોરમે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને કતાર સમજવાની…
View More પાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશુંઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભાર
ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલો છોડ્યા જેમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાન સાથે એકતા વ્યક્ત કરનારા રાષ્ટ્રો માટે કૃતજ્ઞતા સંદેશાઓ હતા. એક સંદેશ ભારતીયો માટે હતો…
View More ઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભાર