પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી…
View More પાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યાworld
અમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા…
View More અમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયનપાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવ
જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (RPA)પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં નુકસાનના સમાચાર નથી. અહેવાલો અનુસાર…
View More પાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવકુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયા
યુધ્ધનો ભોગ બન્યા કેરળ અને તામિલનાડુના નિર્દોષ શ્રમિકો કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ…
View More કુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયાટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજર
અખાતી યુદ્ધ સંકેલવા અંગેની રણ(છોડ) નીતિની જાહેરાત થવાની ધારણા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.…
View More ટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજરયુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની નવી તરંગ લીલા: બે-ત્રણ સપ્તાહમાં યુદ્ધ સંકેલાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ…
View More યુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચ
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચાર વખત ટાઇટલ જીતનાર ઇટલી ની ટીમ માટે આજનો દિવસ નિર્ણાયક છે, કારણકે જો આજે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.15…
View More ચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યો
સાઉથ આફ્રિકામાં વન-ડે ચેલેન્જ ટૂર્નામેન્ટ દરમિયાનની ઘટના દાયકાઓ પહેલાં ક્યારેક એવું બનતું કે જ્યારે ટેસ્ટ મેચ ચાલુ હોવા છતાં વિદેશી ખેલાડીઓના જહાજનો જો સમય નજીક…
View More ફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યોમધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?
ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન…
View More મધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વિશ્વભરમાં પહોંચતો ઓઇલ-ગેસ સહિતનો પૂરવઠો…
View More ‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી