30મીએ આર્સનલ સામે ફાઈનલ રમશે PSG પેરિસ સેન્ટ-જર્મેઇન 30મી મેએ હંગેરીના બુડાપેસ્ટમાં આર્સેનલ સામે યુઇફા ચેમ્પિયન્સ લીગની ફાઇનલ રમે એ પહેલાં એક મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ…
View More ચેમ્પિયન્સ લીગ પહેલાં PSGએ જીતી ફ્રેન્ચ લીગworld
એક કીડીની કિંમત અધધધ રૂા.25000
બાઇબલમાં જે કીડીને શાણપણ અને મહેનતનું પ્રતીક માનવામાં આવી છે, તે જ કીડી આજે આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. કેન્યાના નૈરોબીમાં સ્થિત…
View More એક કીડીની કિંમત અધધધ રૂા.25000ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે.…
View More ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયેઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતો
યુદ્ધનો તાત્કાલિક અંત, આર્થિક પ્રતિબંધો દૂર અને નુકસાની ભરપાઇ કરવાની શરત, હોર્મુઝનો દાવો યથાવત ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે…
View More ઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતોઇરાનનો ગમે ત્યારે ઘડો લાડવો, ટ્રમ્પ-નેતન્યાહુનું ‘મિશન કબ્રસ્તાન’
ઇરાનની પરમાણુ શક્તિ ખતમ કરવા ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનની તૈયારી શરૂ, વિશ્ર્વભરમાં ઉચાટ મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે બીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.…
View More ઇરાનનો ગમે ત્યારે ઘડો લાડવો, ટ્રમ્પ-નેતન્યાહુનું ‘મિશન કબ્રસ્તાન’પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડી
દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવા માટેના સંરક્ષણ…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડીપાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોત
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ફેંકીને એક નવું આતંકવાદી સંગઠન (Terrorist Organization)‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન’ મેદાનમાં આવ્યું છે. આ જૂથે બન્નુ વિસ્તારમાં ભયાનક આત્મઘાતી હુમલો કરીને 15…
View More પાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોતકાલે ચીન મુલાકાત પહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાણ કરશે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જતા પહેલા બુધવારે થોડોક સમય પાકિસ્તાનમાં રોકાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફએ દાવો કર્યો છે કે…
View More કાલે ચીન મુલાકાત પહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાણ કરશેપાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યો
અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની…
View More પાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યોલંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવો
સ્ટાર્મરનું રાજીનામું માગતા ગૃહમંત્રી, લેબર પાર્ટીની હાર બાદ સ્થિતિ વણસી બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં…
View More લંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવો