ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ…
View More મહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડworld
‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથ
લેબનોન પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પનો પિત્તો ગયો, મિડલ ઇસ્ટ ક્રાઇસીસમાં વધારો કરવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણા નિરાશ છે અને…
View More ‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથશાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધની માગણી કરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો…
View More શાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યોકુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇક
ઇઝરાયલે પણ લેબનોન પર હુમલા વધાર્યા, ફરી યુધ્ધના એંધાણ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે…
View More કુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇકવૈશ્ર્વિક શેર માર્કેટોમાં ભારતીય બજારનું ધબાય નમ:
FIIએ ભારતની બજારને પડતી મૂકીને કોરિયા,તાઇવાન અને પોલેન્ડ શેર બજારમાં રોકાણ વધાર્યું વર્ષ 2025-2026 ના ગ્લોબલ ઇક્વિટી ETFs ના કુલ રિટર્નના આંકડા જાહેર કરવામાં આવ્યા…
View More વૈશ્ર્વિક શેર માર્કેટોમાં ભારતીય બજારનું ધબાય નમ:અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરી
સમાધાનની વાતો વચ્ચે ઇરાન પર અમેરિકાનો આર્થિક ફટકો યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાન સામે તેના આર્થિક દબાણને વધુ તીવ્ર બનાવ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ જણાવે…
View More અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરીઅમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયા
ઘવાયેલાઓમાં ત્રણની હાલત ગંભીર, વર્જિનિયાની ઘટના અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે…
View More અમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયાUS-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલ
હોર્મૂઝની ખાડી ફરી ખુલશે, યુરેનિયમની ચર્ચા થશે ટ્રમ્પની મહોર બાકી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા…
View More US-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલઅમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબત
ઈરાનના યુધ્ધ વિરામના મુસદ્ાને અમેરિકાએ ફગાવ્યો, હોર્મુઝમાં તણાવ વધતા વિશ્ર્વભરમાં ઈંધણની સમસ્યા વકરશે મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ફરી એકવાર અમેરિકા…
View More અમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબતશેરબજારમાં તાઇવાન કેમ ભારતથી આગળ નીકળી ગયું?
વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મહત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ ઘટના વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના આધારે…
View More શેરબજારમાં તાઇવાન કેમ ભારતથી આગળ નીકળી ગયું?