નરકમાં સ્નોબોલની દૂરસુધી કોઈ તક નથી કે કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બને, ટ્રુડોએ ડ (ઔપચારિક રીતે ટ્વિટર) પર લખ્યું તેમણે તેમણે ઉમેર્યુ કે, અમારા બંને…
View More કેનેડાને અમેરિકામાં ભેળવવા આર્થિક તાકાતનો ઉપયોગ કરવાની ટ્રમ્પની ધમકીworld
સજા રોકવા ટ્રમ્પની અરજી એપેલેટ કોર્ટે પણ ફગાવી
ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં…
View More સજા રોકવા ટ્રમ્પની અરજી એપેલેટ કોર્ટે પણ ફગાવીતિબેટમાં ભૂકંપ પછી 500 આફ્ટર શોક્સ: રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં, ભારે તારાજી
હિમાલયની તળેટીમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ફસાયેલા 400 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર. વધુમાં, 30,000 થી વધુ રહેવાસીઓને સ્થાનાંતરિત કરવામાં…
View More તિબેટમાં ભૂકંપ પછી 500 આફ્ટર શોક્સ: રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં, ભારે તારાજીચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર
હ્યુમન મેટાન્યૂમો વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10…
View More ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતારનવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર
તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો…
View More નવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કારજસ્ટિન ટ્રુડોની વિદાયથી ભારતીયો ખુશ, કેનેડા હવે ભારત પ્રત્યેનું વલણ બદલે
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આણીને છેવટે કેનેડાના વડા પ્રધાનપદેથી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું હતું. જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા છે અને…
View More જસ્ટિન ટ્રુડોની વિદાયથી ભારતીયો ખુશ, કેનેડા હવે ભારત પ્રત્યેનું વલણ બદલેઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત
ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ…
View More ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોતટ્રુડોના રાજીનામા બાદ બે ભારતીય મૂળના નેતાઓ PM બનવા લાઇનમાં
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે ટ્રુડોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી અને કહ્યું…
View More ટ્રુડોના રાજીનામા બાદ બે ભારતીય મૂળના નેતાઓ PM બનવા લાઇનમાંશપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવી
ન્યૂયોર્કના ન્યાયાધીશે હશ મની કેસમાં સજામાં વિલંબ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ પહેલા ન્યૂયોર્ક…
View More શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવીહવે અમેરિકામાં બર્ડ ફ્લૂ ફેલાયો, એક મોત
દુનિયાના સૌથી તાકતવર દેશમાં નવી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ એક ખૂબ જ ખતરનાક વાયરસ હોવાનું કહેવાય છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં…
View More હવે અમેરિકામાં બર્ડ ફ્લૂ ફેલાયો, એક મોત