તિબેટમાં 7.1ના તીવ્ર ભૂકંપથી 32 મોત; નેપાળ-ભૂતાન-ભારતમાં પણ અસર

ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિઝાંગ વિસ્તારમાં: ભારતમાં યુપી, બિહાર, સિક્કિમ, બંગાળથી લઇ દિલ્હી સુધી 6.1ની તીવ્રતાથી ધરતી ધ્રુજી આજે સવારે નેપાળ-ભુતાન સહીત ચાર દેશોમાં ભુકંપના આંચકા…

View More તિબેટમાં 7.1ના તીવ્ર ભૂકંપથી 32 મોત; નેપાળ-ભૂતાન-ભારતમાં પણ અસર

પોર્ન ફિલ્મો જોવામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાને

2023માં ફિલિપાઇન્સ અને 2024માં અમેરિકા પ્રથમ સ્થાને ઇન્ટરનેટના આગમન સાથે, પોર્નોગ્રાફી દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, 11 થી 16 વર્ષની વયના…

View More પોર્ન ફિલ્મો જોવામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાને

લાસ વેગાસમાં કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકની જમાવટ

લાસ વેગાસના નેવાડામાં 2025 ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની તસવીરોમાં ટૂલ્સ બૂથ પર સહાયક અથવા માર્ગદર્શક તરીક કાર્યરત રોબોટ્સ, ઓટો…

View More લાસ વેગાસમાં કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકની જમાવટ

પાયલ કાપડિયાની ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઇ

‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ બન્ને શ્રેણીમાંથી બહાર થતાં ભારતીય ચાહકોને આંચકો, ‘એમેલિયા પેરેઝ’નો ડંકો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025ની જાહેરાત…

View More પાયલ કાપડિયાની ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઇ

ગોલ્ડન ગ્લોબ્સ રેડ કાર્પેટ ઈવેન્ટમાં હોલિવૂડ સુંદરીઓ છવાઈ

કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલ રંગારંગ કાર્યક્રમ દરમિયાન ગોલ્ડન ગ્લોબ્સ રેડ કાર્પેટ સ્ટાઈલમાં હોલિવૂડની સુંદરીઓ કેટ બ્લેન્ચેટ, રિહાના, અરિના ગ્રાન્ડે, એલી ફેનિગ, જોઈ સેલડાના વગેરે…

View More ગોલ્ડન ગ્લોબ્સ રેડ કાર્પેટ ઈવેન્ટમાં હોલિવૂડ સુંદરીઓ છવાઈ

કેનેડાથી મોટા સમાચાર! 48 કલાકમાં જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામું આપશે

  કેનેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી…

View More કેનેડાથી મોટા સમાચાર! 48 કલાકમાં જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામું આપશે

હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે

20મીએ શપથ લે એ પહેલાં કોર્ટમાં થવું પડશે હાજર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને…

View More હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે

અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે

જર્મનીમાં નાતાલ પર સાઉદી અરેબિયાના એક મુસ્લિમે ક્રિસ્ટમસ માર્કેટમાં ટ્રક ઘુસાડીને કરેલા હુમલામાં 5 લોકોનાં મોત થયાં એ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમેરિકાના ન્યૂ…

View More અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે

ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ…

View More ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે

સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશરને ઝેર અપાયું

સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ભૂતપૂર્વ નેતા ગયા વર્ષે 8 ડિસેમ્બરથી મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની…

View More સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશરને ઝેર અપાયું