તાહોએ તળાવ નજીક બરફ પર સ્કીઇંગ કરવા ગયેલા 15 પર્વતારોહકો દબાયા હતા કેલિફોર્નિયામાં લેક તાહો નજીક હિમપ્રપાત પછી આઠ બેકક્ધટ્રી સ્કીઅર્સ મૃત હાલતમાં મળી આવ્યા…
View More કેલિફોર્નિયામાં અચાનક હિમ પ્રપાતથી સ્કીઇંગ કરતા 8નાં મોતworld
એપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદ
પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ સમિટમાં હાજરી આપશે નહીં. તેઓ આજે ભાષણ આપવાના હતા, અને તેમના કાર્યાલયે આ કાર્યક્રમ પહેલા…
View More એપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદવધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશે
બે વિમાનવાહક જહાજ, 12 યુધ્ધ જહાજ, સેંકડો ફાઇટર જેટ અને 150થી વધુ કાર્ગો લશ્કરી વિમાનો ઇરાનની ફરતે ગોઠવાયા; જંગી લશ્કરી તાકાતથી ઇરાનને ઘુંટણિયે પાડી સત્તા…
View More વધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશેT-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલો
8 માર્ચ સુધીમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકી ત્રણ ટીમો સાથે એક-એક મેચ રમશે, બન્ને ગ્રૂપોમાંથી ટોપ-2 સેમિફાઇનલમાં પ્રવેશ કરશે 20 ટીમો સાથે શરૂૂ થયેલી…
View More T-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલોમોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલો
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર અંગે વાતચીતો થઇ રહી છે. આ વાતચીતમાં બંને દેશોના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો…
View More મોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલોબાંગ્લાદેશમાં પૂર્વ વડા યુનુસના બંધારણ બદલવાના પેંતરાનો તારિકે ઘા કરી દીધો
તમામ નવા સાંસદોએ કોન્સ્ટિટયુશન રિફોર્મમાં સહી કરવાની શરતનું નવી સરકારે ફિંડલુ વાળ્યું બાંગ્લાદેશમાં નવો અધ્યાય શરૂૂ થયો છે. દેશમાં નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથગ્રહણ…
View More બાંગ્લાદેશમાં પૂર્વ વડા યુનુસના બંધારણ બદલવાના પેંતરાનો તારિકે ઘા કરી દીધોમધદરિયે અમેરિકી હુમલામાં 11 ડ્રગ્સ માફિયાઓના મોત, ત્રણ બોટનો ખાત્મો
પૂર્વ પ્રશાંત મહાસાગર અને કેરેબિયન સમુદ્રમાં પેન્ટાગોનનું ખતરનાક ઓપરેશન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જંગ છેડી દીધો છે. લેટિન…
View More મધદરિયે અમેરિકી હુમલામાં 11 ડ્રગ્સ માફિયાઓના મોત, ત્રણ બોટનો ખાત્મોજીનિવા વાટાઘાટો નિષ્ફળ જતાં ઇરાન પર અમેરિકાના હુમલાનું કાઉન્ટડાઉન શરૂ
ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં પોતાની સૈન્ય તાકાતમાં તોતિંગ વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે.…
View More જીનિવા વાટાઘાટો નિષ્ફળ જતાં ઇરાન પર અમેરિકાના હુમલાનું કાઉન્ટડાઉન શરૂકરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટ
પાકિસ્તાનના કરાંચીમાં ઇતિહાસની સૌથી મોટી લૂંટ થઇ છે. અજાણ્યા લૂંટારુઓ આશરે 30 કરોડ પાકિસ્તાની રૂૂપિયાના સોના અને હીરાના દાગીના લઈને ભાગી ગયા છે. કરાચીને પાકિસ્તાનની…
View More કરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકા
આગામી સપ્તાહમાં વોશિંગ્ટન જશે, માર્ચ 2026માં હસ્તાક્ષર થવા સંભાવના ભારત અને અમેરિકા વચ્ચેના બહુપ્રતિક્ષિત વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સરકારે જાહેરાત કરી છે…
View More ટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકા