ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાવાર જાહેરાત: છેલ્લા પચાસ વરસમાં પ્રથમ નવી રિફાઇનરી ખુલશે: ઉત્પાદિત ઇંધણના 20 વરસ સુધીના વેચાણ હક્ક રિલાયન્સને આપવા કરાર અમેરિકન રાષ્ટ્રપતિ…
View More રિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશેWorld News
યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા
કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી.…
View More યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યાઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી…
View More ઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છેઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાઇપલાઇન કરાર હેઠળ ડીઝલનો પુરવઠો શરૂૂ થઈ ગયો છે. ભારત પાઇપલાઇન દ્વારા વાર્ષિક 180,000 ટન ડીઝલ સપ્લાય કરશે. 5,000 ટનનો પહેલો…
View More ઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારતઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક ઇંધણ સંકટ તીવ્ર બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને એલએનજીની આપ-લે અટકી જતાં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 25%નો…
View More ઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિયુદ્ધની અસરમાં પાક.ની કમર તૂટી : 4 દી’નું સપ્તાહ
તમામ શાળાઓ-ઈફ્તાર પાર્ટીઓ બંધ, વિવિધ સ્તરે પગાર કાપ અમલી; ઉજવણી-મેળાવડાને બ્રેક, અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા…
View More યુદ્ધની અસરમાં પાક.ની કમર તૂટી : 4 દી’નું સપ્તાહUNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા
ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે ગઇકાલે…
View More UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકામાંધાતા ટ્રમ્પ-પુતિનની એક કલાક ફોન પર યુદ્ધ-ગોષ્ઠી
પૂર્ણ વિશ્ર્વયુદ્ધનો ખતરો ટાળવા મુખ્ય શત્રુદેશોનો પ્રયાસ: પુતિનના ગંભીર સૂચનો અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે.…
View More માંધાતા ટ્રમ્પ-પુતિનની એક કલાક ફોન પર યુદ્ધ-ગોષ્ઠીPM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતહવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર
ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક…
View More હવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર