ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ…
View More ખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપેWorld News
ઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓ
કુવૈત, જોર્ડન અને બહેરીન ઉપર પણ પ્રહાર: પરસ્પરની વાટાઘાટોની વાર્તાઓ વચ્ચે યુધ્ધ પૂર બહારમાં ચાલુ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ બુધવારે જાહેર કર્યું છે…
View More ઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓયુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાક
ઈરાનના લશ્કરી પ્રવક્તાએ બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતાની સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે…
View More યુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાકચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યા
ચીને ત્રણ ભારતીય ચોખાની શિપમેન્ટ્સ અસ્વીકાર કરી દીધી છે. તેણે આ ચોખામાં જીનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ (GMOs) હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના એવા સમયે બની…
View More ચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યાહોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાને
અત્યારે માત્ર ભારત, પાક અને ચીનના જહાજો જ પસાર થઇ રહ્યા છે: ઓઇલના મહત્વપૂર્ણ જળમાર્ગને ઇરાનના સકંજામાંથી છોડાવવા અખાતી યુધ્ધમાં નવો મોરચો ઈરાન, અમેરિકા અને…
View More હોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાનેપાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુ
ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું.…
View More પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધો
યુદ્ધવિરામની ઘોષણા પહેલાં 580 મિલિયન ડોલરનું ઓઇલ વેચ્યુ અને 1.5 અબજ ડોલરના શેર ખરીદી લીધા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની વાતચીત અને હુમલા સ્થગિત…
View More ટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધોફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટ
ન્યુ મેક્સિકોની કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો; બાળ સુરક્ષા સામે કંપની નફાને વધુ પ્રાધાન્ય આપે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની એક…
View More ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટયુદ્ધના ઓછાયાથી ભારતીય અર્થતંત્રને બચાવવા 7 હાઇપાવર કમિટીની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા, ઊર્જા પુરવઠા અને આવશ્યક વસ્તુઓ પર પડતી અસરનું મૂલ્યાંકન કરવા માટે સાત અધિકૃત જૂથો (Empowered…
View More યુદ્ધના ઓછાયાથી ભારતીય અર્થતંત્રને બચાવવા 7 હાઇપાવર કમિટીની રચનાઈરાનને રશિયન મદદો અટકાવવા ઈઝરાયેલનો કાસ્પિયન ક્ષેત્રે હુમલો
મોસ્કોએ તહેરાનને અઢળક શસ્ત્ર ભંડાર મોકલ્યા તે સપ્લાય લાઈન પર પહેલો પ્રહાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઇઝરાયલે પહેલી વાર કેસ્પિયન સમુદ્રમાં હુમલો કર્યો…
View More ઈરાનને રશિયન મદદો અટકાવવા ઈઝરાયેલનો કાસ્પિયન ક્ષેત્રે હુમલો