પરમાણુ નિ:શસ્ત્રીકરણની કાયમી સંમતિ આપવી પડશે, તો અમેરિકા નાગરિક અણુ-ઉર્જા વિકસાવવા મદદ કરશે, ઓપન ધ હોર્મુઝ : ઇરાનનો નકારાત્મક પ્રત્યાઘાત છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા…
View More યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પની ઇરાનને 15 મુદ્દાની દરખાસ્તWorld News
ટ્રમ્પના સીઝફાયરની પાછળ ઘોર વ્યાપારિક સ્વાર્થનો ગંજ
પશ્ચિમ એશિયામાં હાલ ભારે અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનો વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નાટ્યાત્મક જાહેરાત કરવામાં આવી. ‘5…
View More ટ્રમ્પના સીઝફાયરની પાછળ ઘોર વ્યાપારિક સ્વાર્થનો ગંજ‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો હતો. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે…
View More ‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોઅમેરિકાના વિદેશ પ્રધાન સાથે એસ.જયશંકરનો વાર્તાલાપ
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોન પર વિગતવાર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર વિગતો શેર કરતા,…
View More અમેરિકાના વિદેશ પ્રધાન સાથે એસ.જયશંકરનો વાર્તાલાપયુધ્ધ ચાલુ રહેશે: નેતન્યાહુનો હુંકાર વોર ડેમેજ ભરપાઇ કરો: ઇરાન
ટ્રમ્પે ઈરાન પરના અમેરિકાના હુમલા મુલતવી રાખ્યા છે, જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે તેઓ ઈરાન અને લેબનોન સામે હુમલા ચાલુ…
View More યુધ્ધ ચાલુ રહેશે: નેતન્યાહુનો હુંકાર વોર ડેમેજ ભરપાઇ કરો: ઇરાનમોસાદના ખોટા રિપોર્ટથી ગેરમાર્ગે દોરાયેલા નેતન્યાહુ જાસુસો પર ખફા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ જટિલ અને વિસ્ફોટક બની રહ્યું છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમની વિશ્વવિખ્યાત ગુપ્તચર એજન્સી ’મોસાદ’ના વડા ડેવિડ બાર્નેઆ…
View More મોસાદના ખોટા રિપોર્ટથી ગેરમાર્ગે દોરાયેલા નેતન્યાહુ જાસુસો પર ખફાકોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ, 66 સૈનિકોનાં મોત, અનેક લાપતા
ટેકઓફ વખતે જ વિમાન અગનગોળામાં ફેરવાયું, મૃત્યુઆંક વધવાની આશંકા ગઇકાલે વહેલી સવારે 125 સૈનિકો અને ક્રૂ સભ્યોને લઈને કોલંબિયાના લશ્કરી વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ…
View More કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ, 66 સૈનિકોનાં મોત, અનેક લાપતાટ્રમ્પની યુદ્ધવિરામની ખાતરીનો ઉલાળિયો, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે આખી રાત બઘડાટી
ઇરાને મિસાઇલો દાગી, ઇઝરાયેલે સિરિયા- લેબનોનને ટાર્ગેટ કર્યા મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી…
View More ટ્રમ્પની યુદ્ધવિરામની ખાતરીનો ઉલાળિયો, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે આખી રાત બઘડાટીટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26
તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSLમાંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ…
View More વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી